________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેન વેતાંબર મુમુક્ષુ વર્ગને નમ્ર વિજ્ઞપ્તિ, ૧૧૫ છે. જે આમ ઉક્ત મહાપુરાના સચ્ચરિત્રો આબેહુબ ચિતાર પિતાના ધટ મંદિરમાં કરવામાં આવે અને તે પાવન પુરોને પગલે પ્રયાનપૂર્વક ચાલી
સાધમાં ભાઈઓમાં ' માતા સાથે ગુરુવર્ય ઉચિત આચાર વિચારમાં કે પળ પરમાર્થ દ્રષ્ટિથી જોઈએ તેવો સુધારો કર માં આવે તે મારા અતિ નસ વિચાર મુજબ સ્વ-ઉત્કર્ષ અને પર અપકર્ષ કરવાનો વખત કદાપિ પણ આવે નહિં. તે જ પ્રમાણે મુમુક્ષ સાથ્વી રામુદાય પિતાની તથા પત્ર શાસનની ઉન્નતિની ખાતર ને (ગુગુ નિપન્ન છે નામ જેણીનું એવી) ચંદનબાળા, મૃગાવતી, પુષ્પચૂલા, રામતી અને બ્રાહ્મી તથા સુંદરી સરખી મહા સતીઆને દાંત લઈ પરમપૂજય પરમાત્માની પવિત્ર આનાને અનુસરીને પરસ્પર સંપીને વિનયપૂર્વક વાત તો ખાત્રીથી કહી શકાય છે કે કંઈક સારું પરિણામ આવશ્ય આવે. આવા સારા પરિણામ માટે તેઓએ પણ શક્યતાનું સેવન કરી પોતાને ઉચિત આચાર વિચારનું રણ સુધારવું ઘટે છે. મારા વહાલા ભાઈઓ અને બહેનોને અતિ નમ્રપણે વિનંતિ કરવાની કે જ્યારે આપણે આ પ્રમાણે આપણું પરમ પૂજ્ય પિતા સ્થાનીય પૂર્વાચાર્યોના પવિત્ર પગલે પ્રકૃતિ પૂર્વક ચાલી, અતિ ક્ષિણ પરિણામ કરી ખટપટને ખડી કરનાર અને હજારોગમે લોકો મળે તમા બતાવી નિર્મળ શારાનને ઝાંખુ પાડનાર તથા પિતાને શુદ્ધ જ્ઞાન, દર્શન અને ચારિત્રના રસને ઢાળી નાંખનાર અને પરિણામે પરમ દુ:ખદાયક મિથ્યા માન મગજને મારી-કેડી પરસ્પર યોગ્ય નમ્રતા ધારી, પૂર્વે ધુસી ગયેલા કુસંપને કાપી-ટી એક્યતા ધારણ કરી, ઉચિત આચાર વિચારની શુદ્ધિ કરી, આપણે કેટલાક વખત થયાં ગેર વ્ય સ્થાથી વિસંસ્થલ થયેલું પવિત્ર ધર્મનું ધોરણ સુધારશું તો પછી આપણે આપણા પિતાના કલ્યાણ સાથે આપણા આશ્રિતો શ્રા તક અને શ્રાવિકાઓનું પણ કલ્યાણ સધાય એવો સરલ રસ્તો ખુલ્લો કરી શકશે. પણ જ્યાં સુધી મિથ્યા માનમાં મુંઝાઈ, ઉચિત વિય-નમ્રતા પણ તજી, કલેશકારી કુસંપને પિવી, છતી શકિતએ આપણું પવિત્ર આચાર વિચારની હાનિ થવા દઈ, પવિત્ર શાસનની મલીનતાના
રણિક થઈ, આપણા પિનાના કલ્યાણની ઉપેક્ષા બેદરકારી કરશું ત્યાં સુધી -આપણું આધિભૂત શ્રાવક અને શ્રાવિકાઓનું કલ્યાણ કરવાની આપણી ઈચ્છા વાંઝણીના પુત્ર જેવી તદન ખોટી છે. આપણું પિતાનું જ કલ્યાણ કરવા અસમર્થ આપણે અન્ય જજોનું કલ્યાણ શી રીતે કરી શકવાના? માટે મારા નમ્ર વિચાર મુજબ મારા વહાલા ભાઈઓ અને બહેને! પહેલાં તો આપણે
For Private And Personal Use Only