________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૪
શ્રી જૈનધર્મ પ્રકાર.
આ ઉપરથી એવો સાર લેવા નથી કે આ કામ તદન સા છે, પણ તેને સહેલસુતર માની લઈ બીજા વિદ્વાને હાંસી કરે તેવી સ્થિતિમાં વાંચનમાળા બહાર પાડવામાં આવે તેમ ન થવા માટે આ સુચના માત્ર છે. બાકી પ્રયાસથી અસાધ્ય એવું પ્રાગે કે કાર્ય હતું જ નથી પરંતુ કાર્યને બરાબર સમજીને, યોગ્ય રીતે મજબુત હાથવડે કામ લેવાવું જોઈએ. એટલી ખાસ શુદ્ધ અંત:કરણુની અમારી વિજ્ઞાપને છે. હાલ વધારે લખવાની આ વશ્યકતા નથી.
(जैन श्वेतांबर मुमुक्षु वर्गने नम्र विज्ञप्ति.)
આપણે સુધારો.”
(Self Improvement.) મારા વહાલા ભાઈઓ અને બહેન ! આપણો પિતાનો સુધારો કરવા કોણ આવશે ? શું સિદ્ધિ સાથે સધાવેલા સિદ્ધ ભગવાને કિંવા અરિહંત મહારાજાઓ, કિંધા સુધર્માસ્વામ્યાદિકની પટપરંપરામાં થયેલા આચાર્ય મહારાજાઓ, કિંવા ઉપાધ્યાય મહારાઓ, કિંવા સુવિહિત મુનિ મહારાજાઓ-કોણ આવી આપણો સુધારો કરી આપશે ? આપણા પવિત્ર શાસનની મર્યાદા મુજબ વિદ્ધ ભગવાનો પિતાનું નિરૂપાધિક મુક્તિસ્થાન તજી અહીં કદાપિ અન્ય દર્શનીઓના માનવા મુજબ આવવાના નથી, તેથી તેઓ સંપૂર્ણ સુખી છતાં અહીં આપણે સુધારો કરવા પધારે એવી આશા રાખવી ખોટી છે. અરિહંત ભગવંતો પણ આવા પંચમ ( વિષમ દુલમ) કાળમાં આ ક્ષેત્રમાં લાભ નહિં તે પણ આપ ભાઈઓ અને બહેનો સારી રીતે જાણે છે, કે સ્વર્ગપુરીમાં રિસાલા આચાર્યાદિક મહા પુરૂની પણ આપણું અત્યંત મહાલા પરલોક સિધાવેલા પૂજ્ય પિતાદિકની રે અવ આપણા સુધારાની ખાતર આવવાની આશા રાખવી ખોટી છે. ત્યારે હવે મારા વહાલા ભાઈઓ અને બહેન ! આપણે પોતાની સુધારો કરવા - પણે કોની આશા રાખવી કે જે આશા કોઈ વખત પણ ફળીભૂત થઈ શકે ? આહા મારા વહાલાઓ! ખરેખર હું ધારું છું કે આપણે કસ્તુરીયા મૃગની પર કેવળ મુગ્ધતાવડે બહાર વ્યર્થ ભટકીએ છીએ. ગંધનો સમૂહ આપણી
For Private And Personal Use Only