________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન ભવેતાંબર મુમુક્ષ વર્ગને નમ્ર વિજ્ઞપ્તિ. ૧e કાનિ પામો. મિથ્યા માનમાં અંજાઈ એક બીજાની પરવાઈ નહિ રમ ખતાં બેપરવાઈ ધારવી એ વિચૂળ પવિત્ર શાસનની રીતિથી તદન ઉલટુ દેખાય છે. તે પ્રમાણે આપખુદીથી વર્તતાં કદાપિ આપણું શ્રેય થવાનો સં ભવ જણાત નથી.
આપણે ધર્મના પ્રભાવેજ સર્વ કંઈ સુખ-સંપત્તિ પ્રાપ્ત કર્યું છે તેને ઉપગાર ભૂલી જઇ તે પવિત્ર ધર્મ પ્રતિની આપણી યોગ્ય ફરજ નહિં બજાવતાં આપણે મોહ મદિરાના નિશામાં આપણું કર્તવ્ય એક બાજુ પર મૂકી મદાંધ એ રાગાંધ બની તદન ઉલટું વર્તન ચલાવિએ તે સ્વ-સ્વામી દ્રોહી એવા આપણે શા હાલ થવાના ? માટે ઉચિત છે કે આપણે પરમ ઉપગારી શ્રી ધર્મ મહારાજની ખાતર આપણા તન મન અને ધનનું અર્પણ કરવા પાછી પાની નહિં કરતાં જેટલી બની શકે તેટલી તેની ઉન્નતિ-પ્રભાવના કરવી જોઈએ. નિગ્રંથ મહાત્માઓને સમુચિત છે કે પોતાની પુઠે લાગેલા શુભાશવંત રસાધુ સાધ્વી શ્રાવક અને શ્રાવિકારૂપ શ્રી સંધની જેમ ઉન્નતિ–પ્રબાપના થાય તેમ નિઃસ્વાર્થ-નિરાશ ભાવે પ્રવર્તવું જોઇએ. શ્રી સંધની ખરી ઉતિની પાસે તેઓમાં અરસપરસ સુસંપ રાધે આચાર વિચારની શુદ્ધતામાં રહેલો છે. માટે ઉચિત છે કે પવિત્ર મુમુક્ષુ વર્ગ જેમ શ્રી સંઘમાં સર્વત્ર સુસંપ સુદઢ થાય અને જેમ તેઓમાં પવિત્ર આચાર વિચારની શુદ્ધિ સુદઢ થાય તેમ કરવા આપસ આપસ મુમુલ વર્ગમાં પ્રથમ. અતિ ઉમદા દીલથી એના કરી, વધારી, પિતામાં પ્રથમ પવિત્ર આચાર વિચારની જોઈએ તેવી ઉમદા દીલથી શુદ્ધિ કરી સદ્વર્તન કરી બતાવવું ઘટે છે.
લેખક જણાવવા અંહિ દિલગીર છે કે આજકાલ જ્યારે મુમુક્ષ વર્ગમાંજ એકયતા આપી દેવાથી ઠામ ઠામ અવ્યવસ્થા પસરી રહી છે તે પિતાને નિઃસ્તાર કરવા ઉકત મુમુક્ષુવનું આલંબન લેનારા શ્રાવક વર્ગનું તે કહેવું જ શું ? મુમુક્ષુ જ પ્રાય: જન સંપ્રદાયમાં ઉપદેશક તરીકે પ્રસિદ્ધ છે. જેને ઉપદેશક વર્ગમાં એકતા હોય તો ધાર્યું કામ ઉપદેશ દ્વારા કેટલું સહલાઈથી સાધી શકાય ? ઉપદેશક વર્ગનું કેવળ પરમાર્થ. બુદ્ધિથી પવિત્ર શાસ્ત્ર અનુસાર વ્યોત્ર કાળાદિક વિચારી શ્રોતાવર્ગને બુઝ પડે તેવું સરલ - સાદી ભાષામાં ઉપદેશદ્વારા કહેવું થતું હોય તો ઉપગારમાં કેટલો બધે વધારો થાય ? મંદ પરિણમી -શિથિલ-લોચાલાપસીઆ સાધુઓના સંગથી પર સડો થવા પામી હોય તે કેવો પ્ર નિર્મળ થવા પામે ? ઉત્તમ પ્રકા
For Private And Personal Use Only