________________
cepumu cucuremecerunumuro
જૈન ચિત્ર-ક૯૫લતા
ચિત્ર ૧ દેવી સરસ્વતી-સરસ્વતી દેવીનું આ ચિત્ર ખં માતની શાંતિનાથના ભંડારની પ્રત મનું છે,
અને પ્રો. બ્રાઉનના લખેલા ‘કાલકકથા’ નામના અંગ્રેજી પુસ્તકમાંથી તેઓની પરવાનગીથી લેવામાં આવ્યું છે,
સરસ્વતીના આ ચિત્રનું વર્ણન આપતાં પ્રો. બ્રાઉન આમ જણાવે છે: દેવી સરસ્વતી (અગર ચક્રશ્વરી?) પહેલાં મારા તરફથી ઇન્ડિયન
આર્ટ ઍન્ડ લેટર્સ હૈં. ચિત્ર ૧: દેવી સરસ્વતી (વિ. સં. ૧૧૮૪)
૩ (ઈ.સ.૧૯૨૯)ના પાના ૧૬ પર પ્રસિદ્ધ કરવામાં આવેલું ચિત્ર નંબર ૧ જે પ્રતમાંથી લેવામાં આવેલું છે તે જ પ્રતમાંથી.૧
આ ચિત્ર ચાર હાથવાળી દેવીનું છે. તેના ઉપરના બંને હાથમાં કમળનાં ફૂલ છે તથા નીચેના બંને હાથમાં અનુક્રમે અક્ષસૂત્ર (જપમાળા) અને પુસ્તક છે, દેવીની આગળ ડાબી બાજુએ હંસ પક્ષી ચીતરેલું છે. દેવીની જમણી બાજુએ સ૮૦ અને ડાબી બાજુએ શુમંદર નામના બે પુરો બે હરતની અંજલિ જોડીને સ્તુતિ કરતા દેખાય છે.
મિ. બ્રાઉન આ ચિત્ર સરસ્વતી (અગર ચક્રેશ્વરી?)નું હોવાની શંકા ઉઠાવે છે, પરંતુ હંસ પક્ષીની રજુઆત આપણને સાબિતી આપે છે કે એ સરસ્વતીનું જ ચિત્ર છે. વળી આ ચિત્રમાં જે વસ્તુઓની રજુઆત તેના હાથમાં લેવામાં આવે છે તે પ્રમાણેનું જ વર્ણન મચીર્તિ નામના એક વિદ્વાન જૈન સાધુએ રચેલા શ્રીરાારાસ્તોત્રમાં છે.
નંબર ૧ના આ ચિત્રની એકએક આકૃતિ જાણે એક જ ઝટકે આલેખવામાં આવી હોય એમ લાગે છે, છતાં તેની પાછળ સ્વરૂપનું સંપૂર્ણ ભાન પ્રત્યક્ષ થાય છે, એ, કલાકારનું પછી ઉપરનું અભુત પ્રભુત્વ અને છટા બતાવી આપે છે. વૃત્તાંતની વિગત જરા પણ ચૂક્યા વિના
4 The Goddess Sarasvati (or Chakresvari?) From the same MS. as Figure 1. Previously published by me in Indian Art and Letters Vol III. pp. 16 ff., 1929.
-The story of Kalak. p. 116. २ वरददक्षिणबाहुधृताक्षका, विशदवामकरापिंतपुस्तिका ।
उभयपाणिपयोजधृताम्बुजा, दिशतु मेऽभितानि सरस्वती ।।४।। भ० पा० का० सं० भाग २ पृष्ठ १९८
ભાવાર્થ-વરદાન દેનારી મુદ્રાવાળી તેમજ જપમાળાને ધારણ કરેલા દક્ષિણ હરતવાળી; વળી નિર્મળ ડાબા હાથમાં પુસ્તક રાખ્યું છે એવી તેમજ બંને કરકમળ વડે કમળને ધારણ કર્યું છે એવી સરસ્વતી અને મનવાંછિત અ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org