Book Title: Jain Chitra Kalplata
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 68
________________ ૪૧ જૈન ચિત્ર-કલ્પલતા મેકલેલો અધ નામના અસુર એક યોજન જેટલું સર્પરૂપ ધારણ કરી માર્ગ વચ્ચે પડયા અને કૃષ્ણ સુદ્ધાં બધાં બાળકોને ગળી ગયો. આ જોઈ કુણે એ સર્ષના ગળાને એવી રીતે રૂંધી નાખ્યું કે જેથી તે સર્ષ અધાસુરનું મસ્તક ફાટી શ્વાસ નીકળી ગયા અને તે મરી ગયા. તેના મુખમાંથી બાળકે બધા સકુશળ બહાર આવ્યા. –ભાગવત દશમસ્કધ, અ૦ ૧૨ | શ્લો૦ ૧૨-૩૫, પૃ. ૮૮, | (૨) એકબીજાને અરસપરસ ઘેડા બનાવી જ્યારે ગોપ બાળકો સાથે કઠણ અને બળભદ્ર રમતા હતા તે વખતે કંસે મોકલેલો પ્રલમ્બ નામના અસુર તે રમતમાં દાખલ થયો. તે કૃષ્ણ અને બળભદ્રને ઉપાડી જવા ઇચ્છતા હતા. એણે બળભદ્રના ઘેાડા બની તેમને દૂર લઈ જઈ એક પ્રચંડ અને ભયાનક રૂપે પ્રગટ કર્યું. બળભદ્ર છેવટે ન ડરતાં સખત મુષ્ટિપ્રહારથી એ વિકરાળ અસુરને લેહી વમતે કરી હાર કર્યો અને અંતે બધા સ કુશળ પાછા ફર્યા. -ભાગવત દશમસ્કંધ, અ. ૨૦ લો.૧૮-૩૦ ચિત્ર ૪૭ કાશાનૃત્ય તથા આર્યસમિતચિત્ર ૪૭ : કાશાનૃત્ય તથા આયસમિતસૂરિનો એક પ્રસંગ સૂરિના એક પ્રસંગ-હંસવિ૦ ૧ ના પાના | (વિ. સ. ૧પ૨૨) | ૬૮ ઉપરથી. ચિત્રમાં ઉપર અને નીચે એમ બે પ્રસંગ છે, તેમાં ઉપરના પ્રસંગને પરિચય ઉજન ચિત્રક૯પ મ' ગ્રંથમાં ચિત્ર ૨૨ ૨ ના પરિચયમાં આપ્યો છે. ફેરફાર માત્ર, આ ચિત્રમાં રથકારની પાસે માર નથી તેમ રથકાર ગાદી ઉપર ઘૂંટણ વાળીને બેઠેલા છે જયારે ચિત્ર ૨ ૨૨ માં તે ઊભે છે એ છે. આ ચિત્રમાં આંબાનું ઝાડ બંનેની વચ્ચે ચીતરેલું છે, જયારે ચિત્ર ૨૨૨માં તે વેશ્યાની ડાબી બાજુ ઉપર પાછળના ભાગમાં છે. વળી ૨ ૨ ૨ માં વેશ્યાએ માથે મુકુટ તથા ગળામાં ફૂલને હાર પહેરેલે છે, જ્યારે આ ચિત્રમાં તેણીનું માથું તદ્દન ખુલેલું છે તથા ગળામાં ખેતીના હાર પહેરેલો છે. તેણીનાં વસ્ત્રાભૂષણો આ ચિત્રમાં વધુ કિંમતી છે. આ પછી ચિત્રના અનુસંધાને, નીચેના આર્યસમિતસૂરિ તથા તાપસને લગતા પ્રસંગ જેવાને છે, આભીરદેશ માં અચલપુરની નજીક, કનના તથા બેના નામની નદીની મૂધ્યમાં આવેલા કોપમાં બ્રહ્મીપ નામના પાંચસે તાપસે રહેતા હતા. તેમાં એક તાપસ એ હતો કે જે પાણી પર થઈને, પિતાનો પણ ભીંજાવા દીધા વિના, જમીન પર ચાલે તેવી જ રીતે, પારંગાને માટે નદીની પેલી પાર ચાયે જતો. તેની આવી કુશળતા જોઈને લોકોને થયું કે “અહો ! આ તાપસ કેટલો બધે શકિતશાળી છે ! જેનામાં આવે કે શક્તિશાળી પુરુષ નહિ હોય.' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84