Book Title: Jain Adarsh Prasango Part 10
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay
View full book text
________________
૯૯ ૯૯૯૯૯-૧૧૪ - - - - - - - - કરાવતા યુવાનો ભણવા આવવા લાગ્યા. સ્પેશ્યિલ પાસ બનાવડાવ્યા. દરેકે રોજ પાસ સાથે લાવવાના. ચોપડામાં આવ્યા ગયાના સમયની નોંધ કરવાની. સંપૂર્ણ શાંતિપૂર્વક વાંચન કરવાનું. વાતો કરવાની મનાઈ. બાજુમાં જ ભોજનશાળા ચાલે એટલે બપોરે વિદ્યાર્થીઓ ત્યાં પોતાના પૈસે જમી લે. સવારે ૮ થી રાત્રે ૧૦ વાગ્યા સુધી વાંચવા રોકાઈ શકાય. પરીક્ષાના દિવસોમાં રાત્રે ૧૨ સુધી રોકાઈ શકાય. આજુબાજુવાળાને તકલીફ ન પડે તે માટે પાર્કિંગની વ્યવસ્થા વિદ્યાર્થીઓને સમજાવી દીધી. લાયબ્રેરીમાંથી ઉતર્યા પછી પણ આશરે ૧૦૦ મીટર દૂર ગયા પહેલા વાતો કરવા રસ્તા પર ઉભા નહિ રહેવાનું-શિસ્તનું પાલન કરે તેની પર ધ્યાન આપતાં. | નાના નિયમોનું લીસ્ટ તેઓને આપે. ઈચ્છાપૂર્વક જે નિયમો લે તે લખાવવાના, ૨-૩ વાર રસપૂરીનું જમણ ગરીબોને કરાવ્યું, એ પણ વિદ્યાર્થીઓના પોતાના ખર્ચે જ. ૨-૩ વાર બ્લડ ડોનેશન વિદ્યાર્થીઓએ કર્યું. વર્ષમાં ૨-૩ વાર વિદ્યાર્થીઓનું સામૂહિક સરસ્વતી પૂજનાદિ અનુષ્ઠાન પણ રાખે છે. પૂજનમાં વિદ્યાર્થીઓને ખૂબ આનંદ આવી ગયો. પોતાના પૈસા ભેગા કરીને વિદ્યાર્થીઓએ હોસ્પિટલાદિમાં ફ્રુટ વિતરણ કાર્યક્રમ કર્યો. ક્યારેક ગુરૂભગવંતના પગલા કરાવી વિદ્યાર્થીઓને હિતશિક્ષા પણ અપાવે.
પછી તો વિદ્યાર્થીનીઓની પણ માંગ આવવાથી એમને પણ હા પાડી. વચ્ચે પાર્ટીશન કરી વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓની જગ્યા અલગ રાખી છે તેમજ દાદરા પણ આવવા જવાના અલગ રાખ્યા છે.
જગ્યા મૂળ તો આયંબિલખાતાની. એ જગ્યામાં લોકોએ આયંબિલાદિ માટે દાન આપેલું છે તો શિક્ષણનું કામ કેવી રીતે ( બચપણમાં ભયમાં માની યાદ, આજે માની યાદથી ભય (?) )
Jain Sા કાકા-
કાદા
----
કામ---
----
--
- -
Swe ary.org

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52