Book Title: Jain Adarsh Prasango Part 10
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 51
________________ અને અંતે છે હે વાચક, પુસ્તક ગમ્યું? છે તો એમાંથી યથાશક્તિ અથવા અલ્પ પણ આરાધના જીવનમાં લાવવા સંકલ્પ કરી યોજનાબદ્ધ પુરૂષાર્થ કરવા જેવો છે. સંતાનોને આ પ્રસંગો પ્રેમથી કહી સુસંસ્કારી બનાવવા જોઈએ. છે આ પ્રસંગો શાંતિથી વારંવાર વાંચવાથી ખૂબ જ લાભ થશે. મિત્રો,સ્વજનો, પડોશીઓ વગેરે પ-૨૫ને ભેટ આપવાથી તેમનું જીવન પણ મધમધતું ઉપવન બની શકે છે. ! માત્ર રૂ. ૨૫-૫૦માં જ્ઞાનભકિત થશે. શુભ પ્રસંગો વારંવાર આવતા હોય છે. કયારેક આ સુંદર પુસ્તકની પ્રભાવના કરવાથી ઘણાંને થોડો ઘણો લાભ થશે. ઘણાં બધાને લાભ થયો પણ છે. ગામે ગામ, ઘરે ઘરે આનો પ્રચાર થવાથી નાના-મોટા સહુને પ્રાયઃ આ પ્રસંગોથી આરાધના, અનુમોદનાની પ્રેરણા મળશે. પ્રથમ ભાગની માત્ર ૫૦૦ નકલો સાથે પ્રકાશિત થયેલ આ પુસ્તક ભાગ ૧ થી ૧૧ નવી હજારો કોપી સાથે પ્રગટ થાય છે. પહેલા અને બીજા ભાગની ૧૫ વર્ષમાં ૨૦ આવૃતિ અને બાકીના ભાગોની પણ અનેક આવૃતિ અને હિંદી સાથે, આની કુલ ૪,૮૭,૦૦૦ નકલો પ્રગટ થઈ છે. સઘળા ભાગ વાંચો, વંચાવો, વસાવો, વિચારો, વહેંચો. છે ભાગ ૧ થી ૮ ભેગા અને છૂટા કન્સેશનથી મળશે. છે. આવા પ્રેરક સત્ય પ્રસંગો મને મોકલી આપો. (ભાગ-૧૧ ટુંક સમયમાં પ્રકાશિત થશે.) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 49 50 51 52