________________
Regd No GBV 20 JAIN OFFICE : P_BOX_NO 175 BHAVNAGAR-364001 ( Gujarat ) T'. Q C/o 29919 R. C/o 25869
37
વર્ષ : ૮૭
સ્વ. ત ંત્રી : ગુલાબચંદ દેવચંદ તંત્રી-મુદ્રક- પ્રકાશક-માલીક ; મહેન્દ્ર ગુલામ
રો
જૈન આફ્રિસ, પે.એ. * કંપ, દાણાપીઠ, ભાવનગર.
(૩) ઉત્તમ સામગ્ર :
જૈન
ပြာ
સમાચારપેજના રૂા. ૫૦૦/જાહેરાત એક પેજના : રૂ!. ૭૦૦/
બિર સં. ૨૫૧૬ : વિસ'. ૨૦૪૬ ચૈત્ર વદ
તા. ૧૩ એપ્રીલ ૧૯૯ શુક્રવાર મુદ્રણ સ્થાન : શ્રી જૈન પ્રિન્ટરી
દાણાપીઠે પાછળ, ભાવનગર-૩૬૪૦૦૧
અંક : ૧૫
૬ રખના વિષયમાં શાસ્ત્રીય
માગદર્શન ધ્વ
[તંત્રી નોંધ: જિંનપૂજામાં ઉપયોગમાં લેવાતા વરખના વિષયમાં જ્ઞાની, ગીતા જૈનાચાર્ય પાસેથી અમેને માર્ગદશ ન મળ્યું છે. તે અમારા પ્રિય વાંચકે માટે અમે સાભાર પ્રગટ કરીએ છીએ.] જિનેશ્વર ભગવાનની પૂજામાં શુદ્ધ અને ઉત્તમ દ્રવ્યે વાપરવા ોઇએ. પરંતુ અહી' આ શુદ્ધતા લેાકવ્યવહારને આશ્રતિ એટલે કે લેાકવ્યવહારની અપેક્ષાએ સમજવાની છે.
દા. ત. (i) સેફ્ કે ચાંદી ચંડાલ અડે છતાં અશુદ્ધ ગણાતું નથી. (ii) મઢીમાંથી પાણી ચંડાલ ભરે છતાં તેના સ્પર્શથી નદીનુ પાણી અશુદ્ધ બનતું નથી. (iii) મેડી, કસ્તુરી આદિ સ્વયં શુદ્ધ છે તેથી તેની ઉત્ત્પત્તિ અશુદ્ધિમાં હાવા છતાં એ અશુદ્ધ નથ એવી રીતે ચાંદીના વરખ જે બને છે તે ચાંદીમાંથી જ, પણ બનાવટની પ્રક્રિયા કેટલાક લેાકેાને અશુદ્ધ લાગતી હાન ઇંડાં વરખ શુદ્ધ છે, અશુદ્ધ નથી, માટે જ પૂર્વે પણ પાતળા ચામડાના પડની વચ્ચે ચાંદીની પતરીને કૂટીને વરખ ખનાવવામાં આવ. અને તે આજ સુધી ગણાતા આવ્યા છે ને ભારતના સકલ જૈન સંઘા વરખને શુદ્ધ અને પવિત્ર તરીકે વ્યવહાર કરત આવ્યા છે. તેમજ પ્રમુપૂજા આદિમાં ઉપયાગ કરતા આવ્યા છે અને એ વસ્તુ ઉત્તમ પણ છે.
આ જ રીતે ચામડાના ઉપયેગ તે ચિરકાળથી વિવિધ રીતે ઢોલ-નગારા વગેરે દ્વારા દેરાસરમાં પણ થતા જ આવ્યો છે વરખના વિષયમાં આંતરડા વગેરેની વાત તે તન બનાવટી લાગે છે. વિશેષ તેા અમદાવાદ, સુરત, મુંબઈના વર્ષ બનાવવાવાળા તા કહે છે કે :- પરદેશથી રાસાયણિક રીતે બનેલા સિન્થેટિક કાગળની તૈયાર બુક આવે છે. એના કાગળના પર વચ્ચે ચાંદીના પતરાન ફૂટીને વરખ બનાવાય છે. વળી પૂજાની સામગ્રી ત્રણ પ્રકારની હાય છે— (૧) જઘન્ય સામગ્રા : જે વસ્તુની ઉત્પત્તિ અશુદ્ધ હાય, પરંતુ વમાન પરિસ્થિતિમાં તે વસ્તુ સારી હાય-સુ'દર હાય પણ બહુ કિંમતી ન હાય, ઉત્તમ કવાલિટી ન હેાય, દા. ત. : મખમલ કાપડ, અનાજ (ચાખા વિ.) (૨) મધ્યમ સામા : જે વસ્તુની વમાન પરિસ્થિતિ સુદર હાય, કવાલિટી ઉત્તમ હાય અને ઉત્પત્તિ સારી રીતે ન હાય.
દા. ત. : વરખ, કસ્તુરી.
જેની વર્તમાન પરિસ્થિતિ સુંદર હાય, કવાલિટી ઉત્તમ હાય અને ઉત્પતિ પણ લેાકનિંદનીય ન હેાય. દા. ત. : સેાનુ, ચાંદી,
માટે, વરખ વાપરતાં કાઇને અટકાવવા નહીં. વરખ વિષે માંસાહારની વાત કરવી તે તે તદ્ન ગેરવ્યાજબી જ છે. જાણ બુઝીને કેટલાક લેાક તરફથી જિનપૂજામાં અંતરાય કરવા માટે સત્યથી વેગળા અને ભ્રામક પ્રચાર છેલ્લા એક....બે મહિનાથી ચલાવાઇ રહ્યો છે. તે નાથી કોઇએ પણ ભરમાવાની કે વરખથી પૂજા બંધ કરવાની જરૂર નથી.