Book Title: Jain 1990 Book 87
Author(s): Mahendra Gulabchand Sheth
Publisher: Jain Office Bhavnagar

View full book text
Previous | Next

Page 269
________________ તા. ૩૧-૮-૧૯૦ ૩૦૭ NEW CIFT TAX BILL 1990-A CRIPP-REQUEST TO EXEMPT ALL RELGIOUS LING BLOW ON RELIGIOUS AND CHARI-AND CHARITABLE INSTITUTIONS FROM TABLE INSTITUTIONS NOT COVERED THE CLUTCHES OF THE GIET-TAX BILL UNDER SICTION 80G OR 80G (2) (b) - IN TOTO. તાર દરેક સંઘે–સંસ્થાઓ કરે તે આવશ્યક છે. શ્રી સંઘની એક અને અજોડ સસ્થા શ્રી સિદ્ધક્ષેત્ર જેન ભોજનશાળા પાલીતાણા પ્રમુખ–શ્રા શ્રેણીકભાઈ કસ્તુરભાઇ માનદ્ મંત્રીએ–શ્રી જશવંતલાલ કચરાભાઈ. શ્રી સારાભાઈ સી. શાહ - તીર્થાધિરાજની પવિત્ર ભૂમિ પાલીતાણ શહેરમાં છેલલા સીતેર વર્ષ ઉપરાંતથી ચતુર્વિધ સંઘની ભક્તિ માટે શ્રી સિદ્ધક્ષેત્ર જૈન ભેજનશાળા ટ્રસ્ટ સંસ્થા ચાલે છે. પાલીતાણામાં પ. પૂજ્ય સાધુ-સાધ્વીજી મહારાજેની સંખ્યા સારા પ્રમાણમાં રહે છે. આ સંસ્થામાં બારે માસ સવાર તથા સાંજ બન્ને વખત ઉપરાંત સવારે ચતુવિધ સંઘની નવકારશી ભક્તિનો લાભ લેતાય છે. પાલીતાણા યાત્રાએ આવતાં યાત્રાળુઓને જૈન ધર્મના આચાર અને નિયમ મુજબની રઈ બારે માસ જમાડે છે. તુર્માસ ચોમાસામાં યાત્રાળુઓની સંખ્યા નહિવત હોવાથી સંસ્થાને ઘણે તેટો પડે છે. વળી દિન-પ્રતિદિન મોંઘવારી વધતી જાય છે આને પરિણા દર વર્ષ ચા સંસ્થાને મોટી એવી ખોટ પડતી જાય છે. ચાલુ સાલે પાલીતાણામાં પ. પૂ સાધુ-સાધ્વીજી મહારાજ સાહેબની સંખ્યા દર વર્ષ કરતાં ઘણી જ વધુ છે, અને તેથી આ વર્ષે મોટે તોટો પડવાની શક્યતા છે. -: મદદના પ્રકારો :– (૧) શ્રી સિદ્ધક્ષેત્ર જૈન ભેજનશાળા ટ્રસ્ટ સંસ્થા પાલીતાણામાં ચાતુર્માસની તથા વૈયાવચ્ચ ભક્તિ માટેના શ્રી કાયમી ફમાં રૂા. ૧૧૧૧૧) તથા તેથી વધુ રકમ આપનાર દાતાનું નામ બેડ ઉપર લખવામાં આવે છે. અને રૂા. ૫૦૦૧) પાપનાર દાતાનું નામ ' ણ અલગ બોર્ડમાં લખવામાં આવે છે. મુડી કાયમ રાખી વ્યાજ ૫. પૂ. સાધુ-સાધ્વીજી મહારાજની વાવનેચ ભકિતમાં વપરાય છે. અને તે નામ કાયમી બેડ ઉપર લખવામાં આવે છે. (૨) કેળની સીઝનમાં કેરીની ભકિત કાયમી ફંડ ખાતે રૂા. ૧૫૦૧) સ્વીકારવામાં આવે છે. કેરીની સીઝનમાં કેરીની ભકિત માટે એક દિવસનો અંદાજ ખર્ચ રૂ. ૨૫૦૧)ને આપનાર દાતાશ્રી તરફથી કેરીના રસની ભકિત કરવામાં આવે અને તે દિવસ પુરતુ દાતાશ્રીનું નામ બેડ ઉપર લખવામાં આવશે. (૩) ૫. પૂ. સાધુ-સાધ્વીજી મહારાજ સાહેબની તથા યાત્રાળુઓ માટે નવકારશી ભકિત કરવામાં આવે છે. તેને એક દિવસના 'કરાનરકમ રૂા. ૪૧૧) આપી નવકારશી ભકિતનો લાભ લઈ શકાય છે. તથા રૂા. ૩૦૧) માં કાયમી તિથી એકમાં વીસ નામ લેવાય છે. (૪) રૂા ૧૫૧) શ્રી ભકિત ખાતે આપનાર ગૃહસ્થના નામથી પ. પૂ. સાધુ-સાધ્વીજી મહારાજની એક વખત છે અને રૂા. ૨૭૧) માં બે વખતની ભકિત કરવામાં આવશે. -: વિસ્તૃત માહિતી માટે મળો યા લખો :– શ્રી સિદ્ધક્ષેત્ર જૈન ભેજનશાળા-પાલીતાણું તથા : અમદાવાદ એકીસ છે. મોહનલાલ છોટાલાલ ચેમ્બર્સ, કાપડ બજાર, પાંચકુવા, અમદાવાદના

Loading...

Page Navigation
1 ... 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394