________________
તા. ૩૧-૮-૧૯૦
૩૦૭
NEW CIFT TAX BILL 1990-A CRIPP-REQUEST TO EXEMPT ALL RELGIOUS LING BLOW ON RELIGIOUS AND CHARI-AND CHARITABLE INSTITUTIONS FROM TABLE INSTITUTIONS NOT COVERED THE CLUTCHES OF THE GIET-TAX BILL UNDER SICTION 80G OR 80G (2) (b) - IN TOTO.
તાર દરેક સંઘે–સંસ્થાઓ કરે તે આવશ્યક છે.
શ્રી સંઘની એક અને અજોડ સસ્થા
શ્રી સિદ્ધક્ષેત્ર જેન ભોજનશાળા પાલીતાણા
પ્રમુખ–શ્રા શ્રેણીકભાઈ કસ્તુરભાઇ માનદ્ મંત્રીએ–શ્રી જશવંતલાલ કચરાભાઈ. શ્રી સારાભાઈ સી. શાહ - તીર્થાધિરાજની પવિત્ર ભૂમિ પાલીતાણ શહેરમાં છેલલા સીતેર વર્ષ ઉપરાંતથી ચતુર્વિધ સંઘની ભક્તિ માટે શ્રી સિદ્ધક્ષેત્ર જૈન ભેજનશાળા ટ્રસ્ટ સંસ્થા ચાલે છે. પાલીતાણામાં પ. પૂજ્ય સાધુ-સાધ્વીજી મહારાજેની સંખ્યા સારા પ્રમાણમાં રહે છે. આ સંસ્થામાં બારે માસ સવાર તથા સાંજ બન્ને વખત ઉપરાંત સવારે ચતુવિધ સંઘની નવકારશી ભક્તિનો લાભ લેતાય છે.
પાલીતાણા યાત્રાએ આવતાં યાત્રાળુઓને જૈન ધર્મના આચાર અને નિયમ મુજબની રઈ બારે માસ જમાડે છે. તુર્માસ ચોમાસામાં યાત્રાળુઓની સંખ્યા નહિવત હોવાથી સંસ્થાને ઘણે તેટો પડે છે. વળી દિન-પ્રતિદિન મોંઘવારી વધતી જાય છે આને પરિણા દર વર્ષ ચા સંસ્થાને મોટી એવી ખોટ પડતી જાય છે.
ચાલુ સાલે પાલીતાણામાં પ. પૂ સાધુ-સાધ્વીજી મહારાજ સાહેબની સંખ્યા દર વર્ષ કરતાં ઘણી જ વધુ છે, અને તેથી આ વર્ષે મોટે તોટો પડવાની શક્યતા છે.
-: મદદના પ્રકારો :– (૧) શ્રી સિદ્ધક્ષેત્ર જૈન ભેજનશાળા ટ્રસ્ટ સંસ્થા પાલીતાણામાં ચાતુર્માસની તથા વૈયાવચ્ચ ભક્તિ માટેના શ્રી કાયમી ફમાં રૂા. ૧૧૧૧૧) તથા તેથી વધુ રકમ આપનાર દાતાનું નામ બેડ ઉપર લખવામાં આવે છે. અને રૂા. ૫૦૦૧) પાપનાર દાતાનું નામ ' ણ અલગ બોર્ડમાં લખવામાં આવે છે. મુડી કાયમ રાખી વ્યાજ ૫. પૂ. સાધુ-સાધ્વીજી મહારાજની વાવનેચ ભકિતમાં વપરાય છે. અને તે નામ કાયમી બેડ ઉપર લખવામાં આવે છે.
(૨) કેળની સીઝનમાં કેરીની ભકિત કાયમી ફંડ ખાતે રૂા. ૧૫૦૧) સ્વીકારવામાં આવે છે. કેરીની સીઝનમાં કેરીની ભકિત માટે એક દિવસનો અંદાજ ખર્ચ રૂ. ૨૫૦૧)ને આપનાર દાતાશ્રી તરફથી કેરીના રસની ભકિત કરવામાં આવે અને તે દિવસ પુરતુ દાતાશ્રીનું નામ બેડ ઉપર લખવામાં આવશે.
(૩) ૫. પૂ. સાધુ-સાધ્વીજી મહારાજ સાહેબની તથા યાત્રાળુઓ માટે નવકારશી ભકિત કરવામાં આવે છે. તેને એક દિવસના 'કરાનરકમ રૂા. ૪૧૧) આપી નવકારશી ભકિતનો લાભ લઈ શકાય છે. તથા રૂા. ૩૦૧) માં કાયમી તિથી એકમાં વીસ નામ લેવાય છે.
(૪) રૂા ૧૫૧) શ્રી ભકિત ખાતે આપનાર ગૃહસ્થના નામથી પ. પૂ. સાધુ-સાધ્વીજી મહારાજની એક વખત છે અને રૂા. ૨૭૧) માં બે વખતની ભકિત કરવામાં આવશે.
-: વિસ્તૃત માહિતી માટે મળો યા લખો :–
શ્રી સિદ્ધક્ષેત્ર જૈન ભેજનશાળા-પાલીતાણું તથા : અમદાવાદ એકીસ છે. મોહનલાલ છોટાલાલ ચેમ્બર્સ, કાપડ બજાર, પાંચકુવા, અમદાવાદના