________________
૩૦૬]
બક્ષિસવેરામાં કર બક્ષીસ લેનાર પર્
સૂચીત સુધારાનું. વિહંગાવલોકન
લે. રાજેશ એ. શેઠ
ધાર્મીક પ્રવૃત્તિઓ કરતી ધમ સસ્થાઓના નિભાવ તેને મળતા દાન દ્વારા મુશ્કેલી પૂર્વક ચાલતા હાય છે. ત્યારે ધર્માંના નામે સત્તા મેળવતી જનતા સરકારને તેને ટેકો આપનાર ભાર તીય જનતા પાર્ટીના સહયાગથી કદાચ ધમ"સ સ્થાએ કપરી મુશ્કેલીમાં શકાય તેવું બક્ષિસવેરામાં વેરાની જવાબદારી બક્ષીસ લેનાર પર-એટલે કે ધર્માદા સંસ્થા પર નાખી ધાર્મીક-સામજીક હેતુ માટે નમાંથી પણ સરકાર ટેક્ષ લેવા વિચારેછે ત્યારે તેની સાચી સમજણુ મળી રહે તેમજ તે અંગે દરેક સ`ઘા-સસ્થાઓ, તેના વિશ કરે કરાવે, તેમજ પૂજ્ય ગુરુભગવ'તા તે 'ગે જાહેરમાં સત્તા-સરધસનુ' આયેાજન ગાઠવે તે હિતાવહ છે.]
૧૯૯૦ ૯૧ના અ’દાજપત્રમાં નાણાપ્રધાનશ્રીએ બક્ષીસ વેરામાં ક્રાંતિકારી કે ફાર સૂચવી વેરાની જવાબદારી બક્ષીસ આપનારની જગ્યાએ બક્ષીસ લેનાર પર રહેશે તેવી જોગવાઇ ૨જૂ કરેલ છે. ધાર્મિક અને ચેરીટેબલ ટ્રસ્ટોની મુખ્ય આવક તેમને મળતી બક્ષીસ-દાન છે. હવેથી બક્ષીસવેરા અક્ષીસ મેળવનારે ભરવા પાત્ર હાય ટા પર તેની ગણનાપાત્ર અસર થશે. નવા બક્ષીસ વેરાની સૂચિત જોગવાઇ અંગે નીચે મુજબની મહત્વની દરેક વિગત ટ્રસ્ટે એ લક્ષમાં લઈ તે પ્રમાણે આયેાજન કરવુ જોઇ એ, જેથી ટ્રસ્ટ પર બક્ષીસવેરાની જબાબદારી રહે નહી.
(૧) આવકવેરા ધારાની કલમ ૨ (૨૪) (II-એ) પ્રમાણે કોઈ પણ ધ બેંક કે ચેરીટેબલ ટ્રસ્ટને ૧૯૬૨ પહેલા નોંધાયેલ કે પછી નાંયેલ ને મળેલ સ્વૈચ્છીક દાન આવકવેરાને પાત્ર રહેશે. અને તેની પર મક્ષીસવેરા લાગુ પડશે નહી.
(૨) જે ટ્રસ્ટને આવકવેરાની કલમ ૮૦-જી અંતર્યંત Exemption (માન્યતા) મળેલ છે તેને મળેલ સ્વૈચ્છીક દાન તેમ જ કેારસ કે ટ્રસ્ટ ફંડમાં મળેલ દાન પર બક્ષીસવેરા ભર. વાના રહેશે નહી. પરંતુ જે ટ્રસ્ટને ૮૦-જી અંતગ ત Exem. ption મળેલ નથી તેને કારપસ ક્રૂડ કે ટ્રસ્ટ ફંડમાં મળેલ રકમ બક્ષીસ રાને પાત્ર થશે પરિણામે આ પ્રકારના ટ્રસ્ટોને દાન આપનાર પાર્ટીથી કારપસ ફંડમાં કે ટ્રસ્ટ ફંડમાં જમા લેવા તે પ્રકારની સૂના વગેરે દાન સ્વીકારવા વ્યવસ્થા ગાઠવવી જોઇએ. આવકવેરા ધારાની જોગવાઈ અન્વયે ટ્રસ્ટને મળેલ સ્વૈચ્છીક દાન
જૈન
આવકવેરાને પાત્ર છે અને કલમ ૧૧ અન્વયે કસ્ટને મળેલ દાનના ૭૫ ટકા ખર્ચ કરવામાં આવેલા જ કલમ ૧૧ અતર્ગત Exemption મળી શકે પરંતુ 'સ્થા ૨૫ ૯૫ કરતા વધુ રકમ ચાક્કસ હેતુ માટે અલગ તારવી શકશે નહિ
ઉપરાક્ત સ’જોગે લક્ષમાં લેતા 'સ્થાએ દાન સ્વીકારતી વખતે અને તેના ઉપયાગ કરતી વખતે આવકવેરા અને બક્ષીસ વેરા બન્નેની જોગવાઈ લક્ષમાં રાખવી જોઈએ અને તે રીતનુ આયેાજન કરવુ. જોઈ એ.
(૩) ટ્રસ્ટાને ભંડાર કે પેઢીમાંથી મળેલ ર૪મ બક્ષીસવેરાને પાત્ર રહેશે નહિ.
તા. ૩૧-૮-૧૯૦
(૪) ટ્રસ્ટાને અન્ય ટ્રસ્ટો પાસેથી મળેલ ફાળે -રકમ બક્ષીસ વેરાને પાત્ર થશે નહિ. કારણ કે સૂચિત ધારાની કામ ૬ (૧૬) અન્યવે કાઇ પણ ટ્રસ્ટ દ્વારા ટ્રસ્ટના હેતુપૂર્ણ કરવા થયેલ ખ “બક્ષીસ '' ગણશે નહિ.
બક્ષીસ વેરાના દર નીચે મુજમ રહેશે.
૨૦ ટકા
રૂા. ૨૦,૦૦૦ સુધી કશુ નહિ. રૂા. ૨૦,૦૦૧ થી ૫૦,૦૦૦ રૂા. ૫૦,૦૦૦ થી ૨,૦૦,૦૦૦ ૩૦ ટકા રૂા. ૨,૦૦,૦૦૦ થી વધારે ૪૦ ટકા
(૫) ભારતની બહાર રહેતી બ્યક્તિ દ્વારા ફેરા ' કાયદા પ્રમાણે જો તેના નાન રેસીડન્ટ (એકસટરનલ) ખાત માંથી આપેલ દાન બક્ષીસવેરાને પાત્ર થશે નહિ,
(૬) ફ્રારેન કરન્સીમાં ભારતની બહારથી મેકલેલ રકમ જો ફેરા ' કાયદા પ્રમાણે મેકલેલ હશે તે બક્ષી વેરાને પાત્ર થશે નહિં.
ઉપરોકત ૫ અને ૬ બન્ને કિસ્સામાં આવેલ કમ ો કારપસ કેટ્સ ફંડ માટે હશે તેા પણ વેરાપાત્ર થશે નહિ.
(૭) ટ્રસ્ટના ‘બેનીફીસરી'ને ટ્રસ્ટ દ્વારા મળેલ લાભ બક્ષીસવેરા પાત્ર નથી.
ઉપરોકત સ ંજોગેા લક્ષમાં લેતાં દરેક ટ્રસ્ટોને ાનનીય વડાપ્રધાન, નાણામંત્રીશ્રીને તાર-ટપાલ દ્વારા કારપસ 'ટ્રસ્ટ ક્રૂડમાં મળતી રકમ બક્ષીસવેરામાંથી મુકિત મળે તે માટે નીચે મુજબ અપીલ કરવી હિતાવહ છે, જેથી ટ્રસ્ટને કારપસોડમાં નાણા આવકવેરા એકઠા કરવામાં સરળતા રહે અને બક્ષીસવેરે કે [તારનેા નમૂના] ભરવા ન પડે
|
To,
The Honourable Finance Minister, Government of India, Ministry of Finance, Ghurch Road, New Delhi.