SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ If 43 v+ હ તક 22 ^ red vo G. BY. 0 JAIN OFFICE :P. BOX NO. 165 BHAVNAGAR-36400! ( Gujarat | Tea 0. C/o. 2 19 R C/o. 25869w તે _ સમાચાર પેજની ' , ૫૦૦/વાત એમ છેd - e વાર્ષિક લાજમ : '', ૫૦/ . વન સભ્ય : સી. પ : - | જૈન વર્ષ : ૮૭ || સ્વતંત્રી : કલાબચંદ દેવચંદ શેઠ બચંદ દેવી તંત્રી- દ્રક-પ્રકાશક-માલીક : મહેન્દ્ર ગુલાબચંદ રેઠ જૈન ઓફિસ, પ. . ૧૭૫, ધાણાપીઠ, ભાવનગર, સં. ૨૫૧૬ : વિ. સં. ૨૦૪૬ ભાદરવા સુદ ૧૦ તા. ૩૧ ઓગષ્ટ ૧૯૯૦ શુક્રવાર મુદ્રણ સ્થાન શ્રી જેન પ્રિન્ટ | દાણાપીઠ પાછળ, ભાવનગર-૩૬૪ લોકરામાં નવું આવી રહેલ ગીફટ ટેકસ બીલ ૧eo સમા તેની પ્રતિનિધિત્વ રાઓની ઉપેક્ષા-કલેવર બદલવાની જરૂર સંસદન ચાલુ ચેકમાસુ સત્રમાં ગીફટ ટેકસ બીલ-૧૯૯૦ પાસ કરવા બાબત ઉપસ્થિત થવાનું છે. જેમાં ધાર્મિકર્માદા સંસ્થાઓ જેએ સેકશન ૮૦-જી માં રજીસ્ટર નથી તેવી સંસ્થાઓ ઉપર ગીફટ ટેકસની અસર ખૂબજ ગંભીર અસર કરશે. આ અંગે પૂર્વ ભારતમાં કલકત્તાની આઠ સંસ્થાઓએ આ અંગે ગંભીર વિચાર-વિનીમય કરી મીટીગો ગોઠવેલ. અને છેવટે નિકય લેવા બાબતની પુરી વિગડાવ ળું મેમે રેન્ડમ ભારત સરકારના નાણાપ્રધાનને હાથે હાથ પહોંચાડવું રૂબરૂ વાતચીત કરવી તેમ નિર્ણય કરેલ. તે માટે (૧ ) શ્રી કલકત્તા ગુજરાતી જૈન વે, મૂડ પૂતપાગચ્છ સંધ (૨) શ્રી લક્ષ્મીનારાયણ મંદિર માટી (૩) શ્રી કામા જૈન ભવન (૪) શ્રી કલકત્તા લહાણુ મહાજન (૫) શ્રી સૌરા વિશાશ્રીમાળી મિત્ર મંડળ (૯) ભવાનીપુર જેન વે. મેં પૂ. સંઘ ( ૭ ) શ્રી કચ્છી જૈન સંઘ (૮) શ્રી કલકત્તા જન *વે, રથાનકવાસી સંધ તેથી તેના પ્રતિનિધિ છે. યસ ખભાઈ મહેતા, શ્રી ચંદ્રકાંતભાઈ ગાંધી વગેરે કાર્યકતાંઓએ તા. ૨૧-૮-૯૦ના રોજ નાણાપ્રધાનશ્રીની ઓફિસે તેમના સેક્રેટરી શ્રી અનીલભાઈ શાસ્ત્રીને ૧૫ળ્યા અને નવા ગીફટ ટેકસના કાયદાથી સંસ્થાઓને થતી મુશ્કેલીઓ સબંધી ચર્ચા કરી અને ત્યારબાદ બપોરના ૧૨-૧૫ કલાકે નાણાપ્રધાન શ્રી મધુ દંડવતેને મળ્યા અને તા. ૧૭-૮-૯૦ના કલાત્તામાં આઠેય સંસ્થા દ્વારા બનાવવામાં આવેલ મેમોરેન્ડમ અ. પયું. નવા ગીફટેકસ બીલમાં થતી મુશ્કેલીઓ સબંધી ચર્ચાવિચારણ વિસ્તારથી કરી. ત્યારે !ણાપ્રધાનશ્રીએ જણાવેલ કે આ બીલ બાગતને વિરોધ તમારી સિવાય ભારતના કેઈપણ પ્રદેશમાંથી અમને મળેલ નથી તે જ રીધે કે આ તો વિરોધ પણ કેઈએ નકારેલ નથી, આથી મારે દુ:ખ થાય છે કે આવા ગંભીર પ્રશ્ન પણ આપણી અખિલ ભારતીયતાનું પ્રતિનિધિત્વ ધરાવતી સંસ્થા ભારત જેન મહામંડળ શ્રી જૈન વે. કેન્ફરસ, શ્રી સ્થાનકવાસી જૈન કેન્ફરન્સ, શ્રી દિગબર તીર્થક્ષેત્ર કમિટી વગેરેની નિકયતા જોઈ આશ્ચર્ય થ ય છે તેમજ ધર્મ હાવાને દાવો કરતા રાજકારણીઓ પણ નિકીય છે. , અખિ ભારતીય જૈન સમાજની પ્રતિનિધિરૂપ સ સ્થાઓના બની બેઠેલા અને ખુરશી પ્રેમીઓને આ સમાજ અને ધર્માદા . સંસ્થાઓને ભ મુશ્કેલીમાં મુકતા આ બીલને કેઈ પણ જાતનો વિરોધ ન કરવા માટે તથા સમાજને આ અંગે :ગ્રત ન (અનુસંધાન પાના નં. ૩૦૮ ઉપર જુઓ)
SR No.537887
Book TitleJain 1990 Book 87
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1990
Total Pages394
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy