________________ તા. 7-12-1990 શ્રી શpજ્ય ગિરિરાજના અભિષેકનો અણમોલ અવસરે આટલું થાય તો સારૂ.: આ ગિરિરાજના અભિષેકનો પ્રસંગ સેંકડો વર્ષ બાદ યોજાતો હોઈ તેને લાભ ગિરિરાજ પધારનાર સૌ યાત્રીકને મળે તેવિ ગોઠવણ કરશો. આ ગિરિરાજ પ્રત્યે જૈન માત્રને શ્રદ્ધા હોઇ તે ! અભિષેકની ક્યિા આકાશવાણી દ્વારા તથા દુરદર્શન દ્વારા ઠેર ઠેર જોવા મળે તેવી સરકારશ્રીમાં રજુઆત કરી ગોક્વણ થાય તેમજ આ અભિષેક વિડિયો કેસેટ પણ ઉતારવામાં આવે જેથી અત્રે નહિ પધારેલ જેનોને પણ તેનો લાભ + ળર.. ઇક આ પ્રસંગે પધારેલ શ્રી ચતુવિધ સંઘનું સ્નેહ મિલન યોજાય, તેમાં શ્રી ર્મશાહના વંશજનું બહુમાન થાય, શેઠ આણંદજી લ્યાણજી પેઢીના ટ્રસ્ટીઓની સેવાનું બહુમાન થાય, તેમજ આ અભિષેકનું આયોજન ગોઠવનાર શ્રી રજનીભાઈદેવડી, શ્રી શાંતિલાલ બાલચંદ ઝવેરી, કડી ને છે મહેના ઘેટીવાળા, શ્રી અતુલભાઈ, શ્રી પ્રકાશભાઈ, શ્રી મનુભાઈ શેઠ, શ્રી ચીમનલાલ અમચંદ દોશી, શ્રી કુમારપાળ વી. શાહ જેવાનું અનુપમ સેવા બદલ બહુમાન કરે. તેમજ જૈન ધર્મ– શાશન- સમાજનો અભ્યય માટે જીવન અર્પણ કરી વિચરતા 3000 થી પણ વધારે પૂજ્ય શ્રમણ-શ્રમણી ભગવંતો પ્રથમવાર ગિરિરાજની છાયામાં ભેગા થયેલ હોઇ તેઓશ્રી શાસનના અનેક પ્રાણ પ્રશ્નો અંગે ગંભીરતાથી વિચાર વિનિમય કરી રાહદર્શક બને. તેજ આ પ્રસંગની અને સિદ્ધાચલની સિદ્ધિ બની રહેશે. આ રીતે મુનિ સંમેલન જેવું વિચાર– વિનિમરાથી ગોઠ્ઠી શકાશે. ક આ પ્રસંગ તીર્થની પવિત્રતાનો હોઈ આપણા તીર્થોની પવિત્રતા જળવાઈ રહે તે માટે સરકારશ્રી દ્વારા, દિગમ્બરો દ્વારા, લોકીક– પ્રજા દ્વારા, નોકરીયાત- સ્ટાફ દ્વારા કે અણસમજુ યાત્રીકો દ્વારા જે મુક્લીઓ ઉભી થાય છે તેના નિવારણ ને રક્ષણ માટે અખીલ ભારતીય તીર્થ ક્ષા સમિતિ આ પ્રસંગે રચાય તો તે અભિષેની કાયમી યાદગીરી ને ઉપયોગીતા બની રહેશે. આપણાં આ તીર્થના અણુએ અણું પવિત્ર અને પૂજનીય ગણીએ છીએ. તે તે ર્થમાં ઘણી જ અશાતનાઓ થતી રહે છે તેમજ તેને ઉઝડ બનાવી દિધેલ હોઇ તેને સરકાર શ્રી પાસેથી આપણા હસ્તલઈ લેવા જાગૃત થવાની જરૂર છે. તેમજ દુનિયાના કે ભારતના પ ત્ર સ્થાનો HOLLY CITY તરીકે રખાય છે. તેમ પાલીતાણા શહેરને, ડુંગરના વિસ્તારને પવિત્ર નગર (HOLLY CITY)જાહેર કરવા માંગણી કરવા વિનંતી. મી સંજય મહાતીર્થ પ્રકાશ તથા આદર્શ ગચ્છાધિપતિ સ્થળસંકોચને કારણે આપી શકાયેલ નથી.