Book Title: Jain 1990 Book 87
Author(s): Mahendra Gulabchand Sheth
Publisher: Jain Office Bhavnagar

View full book text
Previous | Next

Page 342
________________ તા. ૧૯-૧૦-૧૯૯૦ જૈન હૈદ્રાબાદ—ફીલખાના જૈન સંઘના આંગણે પૂ.આ.શ્રી રાજયશસૂરિજી મ.ની નશ્રામાં દક્ષિણ ભારતના તપસ્વીઓનો ભવ્ય બહુમાન સમારંભ કુલ ૧૫૧ તપસ્વીઓને સન્માનીત કરવામાં આવ્યા.... ચાતુર્મા ઉપધાનતપ તેમ જ પ્રતિષ્ઠાસ’પન્ન બાદ પૂ૦ આચાર્ચ દેવશ્રી રાજયશસૂરીશ્વરજી મ સા॰ આદિ વિશાળ સાધુ-સાધ્વીજી પરિવારનુ આગામી ચાતુર્માસ મદ્રાસ શહેરમાં ઉદ્ઘોષિત મધ્ય દક્ષણ ભારતના લગભગ ૨૦૦૦ મહાન તપસ્વીઓનું સન્માન કરવા પૂવક દરેક તપસ્વીઆને જીવન ઉપયોગી તેમ જ સૌંસ્કારવ ક સામગ્રીઓનું શ્રીફળ, માળાપણુ અને તિલક દ્વારા બહુમાન કરવામાં આવ્યું, – ઉપસ્થિત જનતાએ જ્યારે ૧૨૦ ઉપવાસ કરનાર તપસ્વીની શ્રી ચંચળબહેન (મદ્રાસથી પધારેલ) ને જોયા તા શ્રદ્ધાંથી દરેકના મસ્તક ઝુકી ગયા. શ્રી દલપતજી એથરા જેમણે માત્ર લૂખા અન્ન ઉપર પેાતાના જીવનના લગભગ ૮૦૦૦ (આઠ હજાર) દિવસ વ્યતિત કર્યા છે. તેમના તપનું' તેજ જોઇને સમગ્ર માનવ મેદવી મુગ્ધ બની ગઇ છે. 5 શ્રીમાન જસરાજજી અને તેમના ધર્મ પત્નીએ સાથે છેલ્લા ત્રીસ રસથી લગાતાર વર્ષીતપ કર્યા છે, એટલે કે છેલ્લા ત્રીસ વર્ષીમાં તેઓએ ૫૪૭૩ પાંચ હાર ચારસા તાતેર ઉપવાસ કર્યાં હતા. ૩૮૮ શ્રીમાન શેઠશ્રી રોષમલજી પડિયા મદ્રાસવાળાએ ર૦ વહી તપ, સાથે વધમાન તપની ૯૯મી ઓળી કરીને તપ ના વિસ્તા નેક સિદ્ધિતપ ૮. | | આવા મહાન તપસ્વીÀાના દન દુલ ભ હોય છે. તે તપ સ્વીઓનું બહુમાનના સમાર’ભ તા. ૨૩-૯-૯૦ના શ્રીસ'ધ દ્વારા આયેાજન થતા તપના મહિમાની અનેક મહાનુભાવા દ્વારા સ્તુતિ કરવામાં આવી હતી. સ`શ્રી માણેકચ`દજી ખેતાલા, લાલચ દજી ગુણાત, ઇંદરચંદજી ધેાકા, શ્રી ચ’પાલાલજી માના જેવા મહાનુ ભાષાએ આ પ્રસંગે પેાતાની જાતને ધન્ય અને કૃતાથી માનેલ શ્રી ભાડારીજીએ સભાનું. 'ચાલન કરતાં આ પ્રસ'ગની ગરિમા અને પૂ॰ શ્રી વિક્રમસૂરીશ્વરજી મ॰ સા॰ તેમ જ પૂ આ શ્રી રાજયશસૂરીશ્વરજી મસા૰એ દક્ષિણ ભારતમાં કરેલ મહા શાસન પ્રભાવનાનુ` વર્ષોંન કર્યું' તેમ જ ફીલખાના જૈન સઘન આરાધનાનું સુંદર વણુન કરેલ. શ્રી જસરાજજીએ શ્રીમાન ઓગરચ'દજીના પરિચય આપતા જણાવ્યુ છે. તેઓએ ગુરુકૃપાથી આવા આવા મહાન પુણ્યના કા કરતા રહી શ્રી ફીલખાના જૈન મઘના અને સમગ્ર હૈદ્રાબાદસિકદ્રાબાદના પ્રમુખ દાનવીર અન્યા છે. શ્રીમાન શ્રી છગનલાલજ જે ફિલખાના જૈન સ`ધના કર્યાં કા કર અને પ્રમુખ છે. જેઓએ ઉપાકત મહેમાનાની સાથે દક્ષીણ ભારતના મહેમાન શ્રીમાન વકતાવરમલજી, શ્ર માન રવિ ભાઈ પારેખ એગલેાર-ગાંધીનગરના પ્રમુખ, શ્રી શાંતિલાલજી નાહર કુલ ધિવાળા- મદ્રાસ, શ્રી પુખરાજ જી જૈન, દક્ષિણ ભારતના અનન્ય કાકર શ્રી જયાનંદભાઇ કેડારી-પ્રમુખ (શુ વાડી જૈન સધ-મદ્રાસ), શ્રી હિમતભાઇ, શ્રી ચંદ્રકાંતભાઈ ટોલીયા ટ્રસ્ટી - મામ્બલમ્, શ્રીમાન એસ. એસ. મહેતા-પ્રમુખ શ્રી વેપેરી જૈન સ`ઘ-મદ્રાસ, અનન્ય ગુરુભકત શ્રી સતીષભાઈ શ૩, શ્રી અનીલભાઇ શાહ, શ્રી મનુભાઇ, શ્રી પુખરાજજી-મુ*બ, પ`ડિતજી શ્રી કુવરજીભાઇ, શ્રી વસ’તભાઈ કામદાર, શ્રી જગદીશ માર્ક- અમદાવાદ આદે અનેક મહાનુભાવાનુ તા વિશેષે કરીને ૧૫૧ તપસ્વીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવેલ. શ્રીમાન રાજેન્દ્રભાઈ દલાલે બહારગામથી પધારેલ મહેમાનેને હૃદયસ્પર્શી" પરિચય આપેલ, મહા શ્રીમાન સુરેન્દ્રમલ લુણિયાએ શ્ર અગરચંદ ને સન્માનપત્ર સમર્પિત કર્યું. આ પ્રસંગે ખાંચા ! રા યશસૂરીશ્વરજી મ. પ્રવચન સા. એ તલસ્પર્શી ક્રૂરતાં અને તપસ્વીએ!ની અનુમાદના કરતા ઘણાએ શ્રાતા ભાવવિભ: ખની રડવા લાગ્યા. પૂજ્ય ગુરુદેવે કહ્યું “ જયાં સુધી તપ−ામ કરવાવાળા આવા મહાનુભાવે વિદ્યમાન છે, ત્યાં સુધી તી કરે!–ભગવાન મહાવીરનું અસ્તિત્વ આ ધરતી ઉપર આજે પણ છે, જેમાં કોઇ શંકા નથી. આપ ઉપસ્થિત જનસમુદાયે પણ તપ માટે સ‘કલ્પશાળી ખનવું જોઇએ ત્યારે સ`પૂર્ણ સભાએ પનુ` વિશેષત : વર્ષીતપના સંકલ્પ કર્યાં,

Loading...

Page Navigation
1 ... 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394