________________
ગ–પ્રભાવ
મનુભાઈ દિવાન, ડે. સુમનભાઈ વગેરે પૂ. પાદું ગુરુદેવશ્રીની જ્ઞાન સૌરભથી આકર્ષિત થઈને દર્શનાર્થે આવ્યા. ગની મહાન શક્તિને અલ્પ પરિચય પામવા માટે વિજ્ઞપ્તિ કરી.
પૂ. ગુરુદેવશ્રી ધ્યાનસ્થ થયા. પ્રાણાયમ કરી શ્વાસની ગતિને રેકી. પ્રાબ્રહ્મરન્દ્રમાં સ્થિર કર્યા.
નાડીના ધબકારા નથી શ્વાસની ક્રિયા બંધ છે. સ્થિર અને અડોલ સ્થિતિ. કશું ય હાલે કે ચાલે. સૌ એકીટશે સ્થિર થઈ જતા જ રહ્યા. યેગના મહાન પ્રભાવને પ્રત્યથા જોઇને આશ્ચર્યાન્વિત બન્યા.
સૌને વેગને પ્રભાવ સમજાવ્યું. જીવનની ઉન્નતિ, આત્માની ઉન્નતિ, દેશની ઉન્નતિ અને આમ-જનતાની ઉન્નતિ માટે ગની પરમ આવશ્યક્તા વિશે સામાન્ય સમજ આપી. સમાજોદ્ધાર
કળીને વિકાસ થાય તે પહેલાં જ તે કળી ખરી પડશે કે શું? સમગ્ર આશાઓ અને અરમાનેને જોતજોતામાં ભાંગીને ભૂક્કો થઈ જશે કે શું? પાલીતાણાની શ્રી સંસ્કૃત-પ્રાકૃત પાઠશાળા-સંસ્થાના સંસ્થાપક મુનિમહારાજશ્રીએ દીર્ઘદ્રષ્ટિથી ધાર્મિક સુસંસ્કારોની સાથે વ્યવહારિક કેળવણીના ઉદ્દેશથી અપૂર્વ ધગશથી પ્રાણરેડીને સમાજકલ્યાણના હેતુથી કદમ ઉઠાવ્યું. હામ ભીડી. પરંતુ સાથ અને સહકાર વિના બધુ જ છિન્નભિન્ન, ખેરવિખેર થઈ જવાની ઘડીઓ ગણ તી હતી.
રગરગ વસી હતી સંઘના કલ્યાણની ધગશ. હૈયે વસી હતી શાસનની દાઝ. ન હતો નામના કે કામના. મરમ વસી હતી સર્વના હિતની ભાવના.
ગુણાનુરાગી ગુરુભક્ત ત્રિપુટી (લલ્લુભાઈ કરમચંદ, જીવણચંદ ધરમચંદ, કેશરીચંદ ભાણાભાઇ)એ પ્રેરણામૃતના પાન કર્યા. ,
ડગુમગુ થયેલા પાયા પુનઃ સ્થિર થયા. વિનાશા બીજમાંથી ઘેઘુર છાયાથી સુશોભિત વિશાળકાય વટવૃક્ષની જેમ સંસ્થાને વિકાશ થયે. નૂતન નામાભિધાન જાહેર થયું: “શ્રી યશોવિજયજી જૈન ગુરુકુલ'.
અમદાવાદમાં ગુણાનુરાગી ગુરુભક્ત શ્રી લલ્લુભાઈ રાયજીભાઈએ ગુરુભગવંતશ્રીની પ્રેરણાનું પાન કરી “શ્રી જૈન વેતાંબર મૂર્તિપૂજક જૈન બેડીંગ” સ્થાપન કરી સુંદર ભેગ આપે. આજે પણ એ યથાવત્ સુંદર રીતે ચાલી રહી છે.
વડોદરામાં પણ ગુરુદેવશ્રીની પ્રેરણાના ફલસ્વરૂપે સ્થાપન થએલી શ્રી દશાશ્રીમાળી ન બેકિંગ આજે પણ સુંદર પ્રગતિ કરી રહી છે. ઉત્સવે અને મહોત્સવ
પૂજ્યપાદું ગુરુદેવશ્રીને પાવનકારી શુભ હસ્તે અનેક પ્રાચીન તેમજ નવનિર્મિત જિનાલયની પ્રાણ-પ્રતિષ્ઠાઓ, ઉદ્યાપન મહેન્સ, ઉપધાન મહેન્સ, શ્રી કેશરી આજી આદિ તીર્થોને છરી પાળતા સંઘેની સાથે તીર્થયાત્રાઓ વગેરે અનેકવિધ મહાન શાસનપ્રણાવનાના શુભ અનુષ્ઠાને સહ મહાન મહોત્સવ ઉજવાયા હતા. વિજાપુરમાં પ્રાચીન હસ્તલીખીત પ્રતે-ગ્રન્થના સંરક્ષણ અર્થે જ્ઞાનમંદિરને ઉપદેશ આપ્યું. અને સુંદર આલીશાન ભવ્ય જ્ઞાનમંદિર તિયાર થયું.
તા.
૮-૬-