Book Title: Jain 1975 Book 72
Author(s): Gulabchand Devchand Sheth
Publisher: Jain Office Bhavnagar

View full book text
Previous | Next

Page 374
________________ * વિ જલદી પ્રાપ્ત કરી શકાતા નથી અને વારંવાર ભાવતા ગે ભેગવતારમાં મંદતા આણ વષારે પ્રબળ બનતા જાય છે. માટે યyવક કામોમાંથી મનને રોકી, તેમને ત્યાગ કી, લાકે પ્રત્યે સમદશી બની, અપ્રમત્તપણે આત્માનું રક્ષણ કરતા વિચરવું. કળવાયેલા અખ્તરવાળે ઘોડા જેમ સવેર છાચારનો ત્યાગ કરી પોતાના સવારની મરજી મુજબ ચાલવાથી રણસંગ્રામમાંથી સહીસલામતમાં સ્વાદપણે વતવાન તજી તથા ગુરુની આજ્ઞામાં ‘હી, અમcપણ કામભાગોમાંથી પોતાનું રક્ષ કરનાર મનુષ્ય સહીસલામતીથી મેક્ષ પ્રાપ્ત કરી શકે છે. –ઉત્તરાધ્યયન સૂત્ર આમ બનવાનું એક કારણ એ પણ ખરું કે આવાં ધર્મતીર્થોની સ્થાપના કરનાર તેમ જ એની સાચવણીની જવાબદારીને સફળતાપૂર્વક નિભાવી જાણનાર શ્રાવક સંઘની સાચવણી માટે આપણું સંઘનાયકોએ ન તે જોઈએ તેવી ચિંતા સેવી છે કે ન એ માટે કારગત કહી શકાય એવી પ્રેરણા આપી છે. અને જ્યારે કોઈપણ ધર્મના અનુયાયીઓનું અસ્તિત્વ જ જોખમમાં મુકાઈ જાય છે ત્યારે એ ધર્મનાં ગૌરવરૂપ તીર્થસ્થાને અને દેવમંદિરોની હાલત શેચનીય બની જાય એમાં શી નવાઈ? પણ સાધર્મિકોનું રક્ષણ એ પણ એક ધર્મ અને સંઘનાં યોગક્ષેમની દષ્ટિએ ગંભીર વિચાર માંગી લે એવી બાબત છે. પણ અહીં આ નેધને ઉદ્દેશ એની વિશેષ ર્ચા કરવાને નથી એટલે એ અંગે આટલે નિર્દેશ જ પુરતે માનીએ. અહીં અમારે જે મુખ્ય વાત કહેવાની છે તે જન સંઘની જીર્ણોદ્ધાર પ્રવૃતિને વધુ વેગવાન અને વધુ વ્યાપક બનાવવાને લગતી છે. આ લખીએ છીએ ત્યારે એ વાત અ યારા ધ્યાનબહાર નથી કે જેમ અત્યારે નાનાં-મોટાં સંખ્યાબંધ નવીન જિનમદિરે ઉભાં કરવાની પ્રવૃત્તિ વિકાસ થયો છે તેમ જીર્ણોદ્ધારની બાબતમાં પણ આપણે સંઘ વિશેષ પ્રયત્નશીલ બને છે અને એને લીધે પ્રાચીન અનેક જિનમંદિર સુરક્ષિત બની શક્યા છે. આમ છતાં આ દિશામાં હજી પણ ઘણું ઘણું કરવાનું બાકી છે અને એ તરફ આપણે સંઘ વિશેષ ધ્યાન આપે છે જરૂરી છે. અને તેથી જ અમે આ નેધ લખવા પ્રેરાયા છીએ. આ લખવાનું ખાસ નિમિત્ત તો એ છે કે અત્યારે પ્રતિષ્ઠા, અંજ શલાકા વગેરે મહત્યને કારણે દેવદ્રવ્યમાં પહેલાંની આવકની સરખામણીમાં અસાધારણ રડી શકાય એ મોટો વધારે થવા લાગે છે. આ આવકને ઉપયોગ જિનમંદિર અને જેિના બે માટે જ થઈ શકે છે એ દેખીતું છે. જ્યાં જેનેની વસ્તી સારા પ્રમાણમાં હોય ત્યાં જિનમંદિર ન હોય તે એ માટે આવી રકમમાંથી નવું જિનમંદિર ઉભું કરવામાં આવે છે તે સારું છે જ, પણ જે આપણું પૂર્વજોની ધર્મભાવનાની સાક્ષી આપતાં અને જૈન સંઘની ગૌરવગાથા સંભળાવતાં પ્રાચીન જિનમંદિરો કે તીર્થો વસ્ત હાલતમાં મૂકાઈ ગયા છે એને જીર્ણોદ્ધાર કરવાનું કામ પણ ધર્મ અને સંસ્કૃતિને ટકાવી રાખવા જેવું મહત્વનું કામ છે એ વાત આપણે બરાબર સમજી રાખવી ઘટે છે એક બીજી રીતે પણ જીર્ણોદ્ધારની પ્રવૃત્તિને વેગ મળે એ જરૂરી છે. આ પણી શકિત હોવા છતાં આપણે કઈ સત્કાર્યનાં સહભાગી ન થઈએ તેથી આપણે વીર્યાતિચર નામના દેષના ભાગીદાર થઈએ છીએ એમ ધર્મશાસ્ત્રો આપણને સ્પષ્ટપણે જણાવે છે. આ જ વિચારને જરાક વ્યાપક બનાવીને કહેવું હોય તે કહી શકાય કે કઈ પણ તીર્થમાં કે જિનમંદિરમાં દેવદ્રવ્યનો વધારે હોય અને એમ છતાં એને ઉપગ બીજા છ થતાં તીર્થ કે દેરાસરના ઉદ્ધાર માટે |. ૧૩-૧૨ ૭૫

Loading...

Page Navigation
1 ... 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392