Book Title: Jain 1975 Book 72
Author(s): Gulabchand Devchand Sheth
Publisher: Jain Office Bhavnagar

View full book text
Previous | Next

Page 347
________________ બિરાજમાન કરવા આદેશ પ્રાપ્ત થશે. તેમણે વજાદંડ અને કળશ ચઢાવવાને છે. વિભાગ-૨ દેવકુલિકાઓમાં મૂળનાયક ભગવાનની આસપાસ બિરાજમાન કરવાના ૨૪૭ પ્રતિમા એને, દરેક પ્રતિમાજીઓને નકર રૂ. ૧૫૦૧, અંકે રૂપીયા પંદરસે ને એક રાખવામાં આવે છે. વિભાગ-૨ શ્રી નવા આદીશ્વર, શ્રી સીમંધરસ્વામીજી, શ્રી પુંડરીકસ્વામીજી, અને શ્રી ગંધારિયાજીના દેરાસરમાં તૈયાર કરેલા ૧૮ ચૌમુખજીઓમાં ૭ર પ્રતિમાજીઓ બિરાજમાન કર વામાં આવનાર છે. આ પ્રતિમાજીઓ બિરાજમાન કરવાને દરેક પ્રતિમાજીને નકરે રૂ. ૧૦૦૧ અંકે રૂપીયા એક હજાર ને એક રાખવામાં આવ્યો છે. . વિભાગ શ્રી આદીશ્વર ભગવાનના (દાદાના મુખ્ય દેરાસરના) ઉપરના શેખલાઓમાં ૧૦૦, શ્રી ગંધારિયાજના દેરાસરના ગોખલાઓમાં ૨૩ અને જુની ભમતીમાં ૧-એક એમ કુલ ૧૨૪ પ્રતિમાજી બિરાજમાન કરવામાં આવનાર છે. આ દરેક પ્રતિમાજીને નકરે રૂા. ૨૫૧-૦૦ અંકે રૂપીયા બસ એકાવન રાખવામાં આવ્યો છે. જે ભાઈ-બહેનને જે વિભાગમાં પ્રતિમાજી બિરાજમાન કરવાની ભાવના હોય તેમણે તે વિભાગ માટે નિયત કરેલ ફેમે મંગાવી ભરીને સં. ૨૦૭૨ના માગસર સુદી ને ગુરૂવાર, તા. ૪-૧૨-૭૫ સુધીમાં નીચેના સરનામે મોકલી આપવું. ત્યારબાદ ગાવેલ અરજીઓ ધ્યાનમાં લેવામાં આવશે નહીં. એકમમાં એક પ્રતિમાજી પધરાવવાની માગણી કરી. આવેલ માગણીઓ પૈકી પ્રતિષ્ઠા કરાવવાને લાભ કેને પ્રાપ્ત થશે તે વિભાગવાર અલગ અલગ ચીઠ્ઠી ઓ નાખી નક્કી કરવામાં આવશે અને જે ભાગ્યશાળી ભાઈ-બહેનને જે વિભાગના જે ભગવાન બિરાજમાન કરવાનો આદેશ મળશે તેઓએ તે ભગવાનની પ્રતિષ્ઠા કરાવવાની રહેશે માગણીના ફેમ નીચેના ઠેકાણેથી મળી શકશે – (૧) શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી, ઝવેરીવાડ, પ. બે નં. ૫૧, અમદાવાદ-૧ (૨) શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી, પાલીતાણા (સૈારાષ્ટ્ર) શઠ આણંદજી કલ્યાણ અમદાવાદ પી. કે. નં. ૩૮૦૦૦૧ . . . . -R - u l * nc. * મા " :56. SH ( ૨૫ નવેમ્બર સુધીમાં ૨૫૦૦મા નિર્વાણ વર્ષની દરેક પ્રકારે થયેલ ઉજવણીના કાર્યો૦ ડીસેમ્બર ૧૯૦૫માં બહાર પડશે. પ્રસંગેનું લખાણ ગ્રન્થથ કરવા મોકલે. દિશાચી, સહ સંપ્રદાયના કાર્યોને આવરી લેતા, દેશ-વિદેશમાં વધુને વધુ પ્રસારની નાવાળા આ ગ્રંથમાં પ્રભુ મહાવીરને વંદના કરવા ઉપ જાહેરાત સવેળા મોકલી આપવા શ્રીસંઘ, સંસ્થા, તીથ, વ્યાપારી પેઢી એને નમ્ર વિનંતી છે. જ” માહિતી વિશેષાંકઃ ૯ એ, કાકા સ્ટ્રીટ, ગેડીઝ બિલ્ડીંગ, બીજે માળે, મુંબઈ-૨ . . 1 * / u . * . * . ૧ . IE E L • I E R * I તા ૨૨-૧૧-૦૫

Loading...

Page Navigation
1 ... 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392