Book Title: Jain 1975 Book 72
Author(s): Gulabchand Devchand Sheth
Publisher: Jain Office Bhavnagar

View full book text
Previous | Next

Page 351
________________ સંખ્યાની દૃષ્ટિએ આ પ્રકાશને ભલે એછા હોય પણ ગુણવત્તાની દષ્ટિએ તે એ એક એકથી. ચડિયાતા છે અને કેટલાંક પ્રકાશનોએ તે વિદેશમાં પણ નામના મેળવી છે. આ દિશામાં વિદ્યાલયે હાથ ધરેલી અને પાંચ-સાત લાખ રૂપિયા જેટલા જ ગી ખર્ચની જોગવાઈની અપેક્ષા રાખતી આગમપ્રકાશનની યેજનાએ તે વિદ્યાલયને ઘણું વિખ્યાત બનાવવાની સાથે ખૂબ કપ્રિય પણ બનાવી દીધી છે, એમ કહેવું જોઇએ અને તાજેતરમાં બહાર પડેલ “ન્યુ ડોકયુમેન્ટસ ઓફ ઇન પેઈન્ટિંગ” ના ગ્રંથરત્નનું પ્રકાશન કરવાની હામ ભીડીને તે વિદ્યાલયે પિતાની સાહિત્ય-પ્રકાશનની કારકીર્દિ પ૨ સુવર્ણકળશ ચઢાવ્યા છે એમ એ ગ્રંથનું અવલોકન કરનાર કેઈને પણ લાગ્યા વિના નહીં રહે. જન ગ્રંથસ્થ ચિત્રકળાનું આહલાદકારી અને સુભગ દર્શન કરાવતાં આ ગ્રંથમણિમાં પ્રાચીન હસ્તપ્રતમાં દેરવામાં આવેલા ચિત્રમાથી બત્રીસ ને બહુરંગી ચિત્ર અને એક એક એકરંગી ચિત્ર જેટલે વિપુલ પ્રજાને આપવામાં આવ્યો છે. આ બધા ચિત્રની પસંદગી જુદા જુદા સ્થાનેના પ્રથમ ડારેમાથી કરવામાં આવી છે એ તે ખ? જ, ઉપરાંત એના કળા કેવિંદ સંપાદક મહાનુભાવોએ રંપની વિશેષતા દર્શાવતું મૂલ્યાંકન પણ રજૂ કર્યું છે. આ ગ્રંથમાં સગડવામાં આવે ચિત્ર સામગ્રીમાં કેવળ જેને વિષને જ પર્શતા ચિત્રે આપવામાં આવ્યા છે એવું નથી પડ્યું એમાં કવિ કાલિદાબકૃત મેઘદૂત અને કુમારસંભવ જેની સાર્વજનિક સાહિત્ય કૃતિને લગતાં ચિત્ર પણ આપવામાં આવ્યા છે એ પણ એની નોંધપાત્ર વિશેષતા છે. એ કહેવાની જરૂર નથી કે વિદ્યાલય પિતાના આ ગ્રંથમાં જૈશ્રિત ચિત્રકલાની આટલી વિપુલ સામગ્રી આપી શકયું તે સ્વર્ગસ્થ પરમપૂજ્ય આગમપ્રભાકર મુનિવર્યશ્રી પુણ્યવિજયજીની સહાય અને લાગવગના પ્રતાપે જ આ ગ્રંથ એક સ્વતંત્ર રૂપમાં પ્રગટ કરવાને વિચાર વિદ્યાલયના સંચાલકે એ વખતે આવ્યું હતું કે જયારે ૮-૧૦ વર્ષ પહેલા વિદ્યાલયના સુવર્ણ મહે વ નિમિત્તે એક સાહિત્ય અને કળાની સામગ્રીથી ખૂબ સમૃદ્ધ સુવર્ણ મહોત્સવ ગ્રંથ બે ભાગમાં પ્રકાશિત કરવાની યેજના ઘડવામાં આવી હતી. જ્યારે આ પેજનાને આકાર-પ્રકાર નક્કી થતું હતે તે વખતે જ એમાં પ્રાચીન હસ્તપ્રતેનાં તેમ જ નામાંકિત જેન શિપ-સ્થાપત્યના ચિત્ર સારા પ્રમાણમાં માપવાનું નકકી કરવામાં આવ્યું હતું. આમાં શિલ્પ-સ્થાપત્યની ચિત્ર સામગ્રી મેળવવામાં તે મુશ્કેલી પડે એમ ન હતું કારણ કે એની છબીઓ જે તે લેખના લેખક તરફથી પૂરી પડી શકે એમ હતું, પણ જુદા જુદા ગ્રંથભંડારામાં સચવાયેલી સચિત્ર અને અમૂલ્ય હસ્તપ્રતને મેળવવાનું કામ અતિ દુષ્કર હતું. અને તે મુનિર શ્રી પુણ્યવિજયજી મહારાજની લાગવગ વગર કઈ પણ રીતે સુલભ થઈ શકે એવું હતું જ નહીં. એ વખતે એમની સાધુતાભરી ભલામણથી વિદ્યાલય જે મૂળ ચિત્ર સામગ્રી મેળવી શક્યું હતું. તેમાંની અમુક સામગ્રી વિદ્યાલયના સુવર્ણ મહત્સવ ગ્રંથમાં આપવામાં આવી હતી અને એ સામગ્રી સહિત બાકીની બધી સામગ્રી આ ગ્રંથમાં આપવામાં આવી છે. એટલે વિદ્યાલયના સુવર્ણ મહેતાવ થમાં જે અમૂલ્ય ચિત્ર સામગ્રી રજૂ થઈ શકી છે તે કેવળ શ્રમણ શ્રેષ્ઠ મુનિવર્ય શ્રી પુણ્યવિજયજીને પ્રતાપે જ, આ બાબતમાં વિદ્યાલયના માનદ્ ત્રિીઓએ આ ગ્રંથના પિતાના નિવેદનમાં આગમપ્રભાકરજી મહારાજ પ્રત્યે જે કૃતજ્ઞતાની લાગણી દર્શાવી છે તે અમે અમારા આજના અંકના સામાયિક સ્કુરણની નોંધરૂપે જુદી ૨જુ કરી છે. વિદ્યાલયના અત્યાર પૂર્વના પ્રકાશની જેમ આ પ્રકાશન પણ કાગળ, છપાઈ, બંધાઈ, સુઘડતા વા. હા ,

Loading...

Page Navigation
1 ... 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392