________________
માલુકા
જૈનધમ'ની દૃષ્ટિ હમેશા અનેકાંતવાદી રહી છે. એટલે તાત્રિક કે આચારને લગતી કાઈ પણ બાબતમાં એકાંત આયહ ધરાવવા એ જૈનધમની દૃષ્ટિથી વિરુદ્ધ છે. આ જ વાત સાધુજીવનના આચાર માટે પણ નક્કી કરવામાં આવેલ વિધિ-નિષેધાની ઉપયોગિતા કે અનુપયોગિતાના કે એના સારાસારપણાના વિવેક કરતી વખતે પણ ખ્યાલમાં શખવાની હોય છે; કારણ કે એમ થાયતા જ એનાથી સંયમયાત્રાને નિાકુલપણે આગળ વધારવામાં, ધમની પ્રભાવના કરવામાં અને થ્રીસધન અભ્યુદય સાધવામાં સાથે લાભ મેળવી શકાય. આજે જે વિધિ-નિષેધા કા સાધક અને લાભકારક લાગતા હોય, તે પલટાયેલા દેશ-કાળમાં લાભકારક બનતાં અટકી જાય એવુ પણ બને; અને તેથી એમાં વિવેકપૂવ ક ફેરફાર કરવાનું' પણ જરૂરી થઇ પડે. જૈનદર્શનની અનેકાંત-ષ્ટિના આ જ સાર અને ઉપયાગ છે
—માગમપ્રભાર મુનિશ્રી પુણ્યવિજયજી.
શાખાઓના હસ્તલિખિત ગ્રંથા તેમ જ આવી ચિત્રસામગ્રીને લીધે જૈન ગ્રંથભંડારાની નામના, અગ્રેજોના આગમન બાદ, દેશ-વિદેશમાં ખૂબ વિસ્તરવા પામી છે; તેમ જ આ સાહિત્ય-સામગ્રી તથા ચિત્ર સામગ્રીનુ' મહત્ત્વ અને મૂલ્ય પશુ સત્ર કાવા લાગ્યુ' છે.
જૈન ગ્રંથ-ભંડારાની આવી નામના અને મહત્તાની પાછળ જૈન સંઘને વરેલી નિર્ભેળ જ્ઞાનભક્તિની બિનસાંપ્રદાયિક દૃષ્ટ છે. એવા પણ દાખલાઓ મળે છે કે અન્ય ધમ` કે દશ`નના ખીજે ક્યાંયથી પણ ઉપલબ્ધ નહીં થતાં કેટલાંક ગ્રંથરત્નો જૈન ગ્રંથ ભંડારામાંથી મળી આવ્યા છે. અને ન્યાય, વ્યાકરણ, કાવ્ય, કેષ, છંદ, અલંકાર, જ્યાતિષ અને વૈક જેવા સાવજનિક અને વ્યાપક પ્રચાર ધરાવતા વિષયાના ગ્રંથા તે હજારાની સખ્યામાં આ ગ્રંથભડારામાં સે કડો વર્ષોંથી સચવાઇ રહેલા છે. ખીર ખીર જૈન ગ્રંથભ'ડારાની આ વિશેષતા સર્વમાન્ય બની ગઈ છે તેનુ કારણ એ છે કે ભાણા દેશમાં મુદ્રકળાની શરૂઆત થઇ ત્યાર પછી જુદા જુદા વિષયના જે હજારે! ગ્રંથા અત્યાર સુધીમાં સુદ્રિત થયા છે તેમાં જૈન હસ્તલિખિત ગ્રંથલ ડારામાંથી મળેલ ગ્રથાની સખ્યા ઘણી મે ટી છે. ઉપરાંત ભારતીય વિદ્યા તથા જૈન વિદ્યાના સ શેાધન-સપાદન-પ્રકાશનના ક્ષેત્રે વિદેશમાં પણ જે કંઇ કામ થયું છે તેમાં પણ નાશ્રિત ગ્રંથભડારામાંથી ઉપલબ્ધ થતી સામગ્રીના કઇ નારસના ફાળા નથી.
શ્રી મહાવીર જૈન વદ્યાલયે શરૂઆતથી જ પેાતાના કાર્યક્ષેત્ર માટે જે ઉદ્દેશેાના સ્વીકાર કરેલા છે તેમાં ઉચ્ચ શિક્ષણને પ્રાત્સાહન અાપવાની વાત અગ્રસ્થાને હેાવા છતાં એમાં જૈન સાહિ ત્યના જુદા જુદા વિષયને લગતાં ઉચ્ચકોટિના ગ્રંથાના પ્રકાશનને પણ સ્થાન માપવામાં આવ્યું છે તે વિદ્યાલયની નાંષપાત્ર વિશેષતા છે અને તે એના પ્રેરક આચાય શ્રીની તેમ જ એ- સંચાલકોની દીઘ’દૃષ્ટિનું સૂચન કરે છે. વિશેષ આનંદ ઉપજાવે એવી વાત તે એ છે કે પેાતાના ખધારણમાં સાહિત્ય પ્રકાશનને પણ એક ઉદ્દેશ તરીકે સ્થાન આપીને જ સતેષ માનવાને બદલે ઘાય છેક જૂના વખતથી જ આ દિશામાં પણ સક્રિય રહ્યું છે. અને અવારનવાર કઈક ને કઈક ઉપયેગી સાહિત્યનું પ્રકાશન કરતું રહે છે. સાહિત્ય-પ્રકાશનના ક્ષેત્રમાં પણ વિદ્યાલયે જે ખર્ચ કરવાનું સાહસ કર્યુ છે તે સમાજ ઉપરના એના વિશ્વાસનુ ઘો છે, અર્થાત્ કોઈપણ પુસ્તકનું પ્રકાશન કરવામાં વિદ્યાલયે કયારે ય ખર્ચની ચિંતાથી પ્રેરાઇને એને નગુણુ થવા દીધું નથી એ જાતની સાક્ષી વિદ્યાલયનું એકેએક પ્રકાશન પૂરે છે.
*
• જૈન :
૨૯-૧૧-૦૫