Book Title: Jain 1975 Book 72
Author(s): Gulabchand Devchand Sheth
Publisher: Jain Office Bhavnagar

View full book text
Previous | Next

Page 293
________________ | | એ પર્વતા પ્રલાવ જ એવા છે કે માણસ સહેજે વી બતાવી ક્ષમા ના દ્વારા હળવા થઈ શકે છે. જેની અસર બીજા માજો પર પણ ઉંડી પડવા લાગી છે. કારણ કે વરાધીને સામે પગલે જઈ એની ક્ષમા માંગવી, લિપઃ લાગેલા ડંખને દૂર કરી હૈયું સ્વચ્છ કરવું એ કાઈ નાની સુની વાત નથી. અહંને કારણેસ્વાભિમાન પઃ લાગેલા ધાને કારણે અર્થાત્ પોતાની અક્કડાઇ નહી છોડવાને કારણે દુનિયા પર વિનાશ નથી ૯ તર્યાં. દેશના પડેલા ભાગલા અને એને પરિણામે ચાલે ી લાહીની નદીએ પાછળ એક અહુ'ની જ વૃ ત્ત પડેલી હતી કે જેને કારણે આવા બધા અનિષ્ટ પેદા થઈ આવ્યા છે અને એની પીડા આપણે આજપ! હજી ભોગવી રહ્યા છીએ. આ કારણે ક્ષમાપના દ્વારા અહુને નિર્મૂળ કરવું એ પ્રબળ પરાક્રમ માંગી લે છે તે આ કારણે એ ઉંચી સાધના બની છે. ઓછે | | માત્ર | આ મહાપંતે નિમિત્તે હું નમ્રપણે નિવેદન કરૂ છું કે આજસુધી મેં કડવાસ ઉભી કરી જેમનું દિલ દુભળ્યુ હોય, ારા નિમિત્તે જેમને કષાય થયા હાય તેમજ જેએ ઃ ારાથી નારાજ થયા. હાય એવા સર્વે સાર્મિક બંધુ તથા ત્યાગીત્રની હું અંતરથી | ક્ષમા ચાહુ છું તે તે પણ ઉદારભાવે મને ક્ષમા | આપશે એવી નાશા રાખું છું, ધાર્મિક પુસ્તકોના વાચન, સસમાગમ અને પ્રભુના ચરણકમળનું ધ્યાન એ બધાની અપેક્ષા સામે નાચતુ મૃત્યુ માણસના ઉર્ધ્વગમનમાં વિશેષ બળ પૂરાવી શકે છે એવા અનુભવ પછી મારે યમદેવના પણ આભાર માનવા જોઈએ કે એ મને પેાતાની ગોદમાં ન સમાવી લે ત્યાં સુધી એ સતત મને પોતાનું સ્મરણ કરાવતા રહે. કારણ કે એનું સ્મરણ જ પ્રભુ પ્રત્યેની ગાઢ ભક્તિમાં મેળ પૂરાવતું રહે છે. દુનિયાના બધાજ સબંધેા છેાડી ખીજી દુનિયામાં જવાની બિડયા નજીક દેખાવા લાગી છે ત્યારે એનુ સ્મરણુજ માનવને અતિનમ્ર બનાવી મૂકે છે અને તેથી આજસુધી થયેલી ભૂલા માટે પ્રશ્ચાતાપ સેવી એ સની અંતરથી ક્ષમાપના ચાહે છે. આજ સુધી હું અનેક મુનિએ સાથે ઝઝુમ્યા છુ પણ તેમની મહાનુભાવતાને કારણે હું પાછળથી એમના હૈયામાં સ્થાન જમાવી શકયા છું. આમ છતાં જેમના સ્નેહતા હું અનુભવ નથી કરી શકયા તેમજ જેમના પ્રત્યે મારા હૈયામાં એક પ્રકારની ઈર્ષ્યાવૃત્તિ પણ હતી. એ બધાની ક્ષમાપના ઈચ્છી આ નિર્વાણુ મહત્સવના મંગલ પર નિમિત્તે સ્વચ્છ થાઉં છું' તે એ બધાના આશીર્વાદ સાથે વિશુદ્ધ બની બીજી દુનિયામાં પહોંચવાની ઝ ંખના સેવું છું. આમછતાં જીવિત હશે અને શરીર કામ આપશે ત્યાંસુધી કલમ કદાચ ચાલતી રહેશે. અને મને જે સમજાયુ છે એ પ્રગટ પણ કરતો રહીશ. આમ છતાં આશા રાખુ બ્રુ કે વિચારભિન્નતાને કારણે સહુકોઈ મને ઉદાર ભાવે સહન કરી લેશે તેમજ મનભેદને સ્થાન આપે કારણકે છેવટે હેતુ તે આપણા બધાના શાસન સેવાના જ છે, આથી જ્યારે હું હવે ૭૫મા વર્ષમાં પ્રવેશી રહ્યો છું. ૬-૬ વર્ષ) શ્રમ-અશક્તિ-કળતર વગેરે રોગાના હુમલાઓથી ન ખાઈ ગયો અને મરણને મારી સમક્ષ જ નાચ નિહાળી રહ્યો છું અને તેથી છેલ્લે એક સ્પષ્ટતા કરી દઉં કે જે મને સત્ય સમજાયું છે એને રજુ કરવાના મારો ધર્મ છે. એમ છતાં હું માનું છું કે આ દુનિયા ક ંઇ મેં બનાવી નથી કે સહુએ મને જ અનુસરવુ છેવટે તે વ્યક્તિ પોતાના સસ્કારો અને ક་જન્મ પરિસ્થિતિ પ્રમાણે જ વર્તે છે. એટલે આપણી ફરજ તા માત્ર કહેવાની છે, " કાઇને ઢાંકવાની નથી.-શાહ રતિલલા મફાભાઇ-માંડલ “ક્ષમા” વિશેષાંક આ : જૈન : [૭૩ ક્ષમાપના હૈયાના ઉંડાણમાંથી પ્રગટવી જોઇએ અને તેમાં પણ માનવ જ્યારે જીં ંગીના આરે આવી ઊભો રહે છે અને મરણને પોતાની સમક્ષ નાચતું નિહાળે છે ત્યા એની દૃષ્ટિ જાગૃત હોય છે તે કડવાસના બધાજ ૭ ધતા એને એવા અકળાવી મૂકે છે કે એનુ રામેરામ સમાપનાની વિશુદ્ધ ભાવનાથી ઝળહળી નહી ઊઠે છે અને ત્યારે એને ક્ષમાપના દ્વારા વિશુદ્ધ થવાના ઊંડાણમાંથી જે ભાવ પેદા થાય છે એ અલૌકિક હાય છે. અતે જેમને આવેા અનુભવ થયા હાય છે એજ એને બરાબર પૃ વી શકે છે. | '

Loading...

Page Navigation
1 ... 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392