Book Title: Jain 1975 Book 72
Author(s): Gulabchand Devchand Sheth
Publisher: Jain Office Bhavnagar

View full book text
Previous | Next

Page 287
________________ “તહતું. વચ' ગૌતમસ્વામી ઉપદેશનાં મધુર ભાવાને મૌનપણે હૃદયમાં ઉતારવા લાગ્યા. ભગવાન આગળ ખેલ્યા, “આ નગરમાં વસતા પરમ શ્રદ્ધાળુ શ્રાવક મહાશતક નાની થઈને ભાન ભૂલ્યે. એણે પાનાં માન-અપમાન સમતાપૂર્ણાંક સહુન કર્યાં. પણ દૃષ્ટિ તે વશ થઈ તે દેવ-ગુરુ-ધનાં અપમાન સહન કરી શકયા. જે રેવતીએ તેને કસોટીએ ચઢાવી શુદ્ધ કાંચન બનાવ્યેા એ જ રેવતીની તેણે સય પણ અનિષ્ટકર વાણી વડે હત્યા કરી.’ “હત્યા ?” . “હા, હત્યા સત્ય વચન રૂપી તલવારથી હત્યા કરી. વસ્તુ માત્ર પવિઃ કે અપવિત્ર નથી. તેનાં પ્રત્યેની | ભાવના જ તેને ` વિત્ર કે અપવિત્ર બનાવે છે. એણે મન | પરા કાબૂ ખા અને રેવતીને અનિષ્ટ કરનારું વાકય કહ્યું. તુ ત્યાં અને પ્રાયશ્ચિત આપી શુદ્ધ કર.' [] ગૃહપતિ જોઇએ છે જ્ઞાનપુત્ર મહાવીરસ્વામીના દૃષ્ય સંદેશ લઈને શ્રી ગૌતમસ્વામી મહાશતક પાસે આવ્યા. મહાશતકે વંદન | કરી ભગવાનની કુશળતા પૂછી. ત્યાર બાદ શ્રી ગૌતમસ્વામીએ પ્રાયશ્રિતની આજ્ઞા ફરમાવી. જૈન : મહાશતકે મન, વચન અને કાયાનાં ત્રિકરણયાગથી રેવતીને હણ્યાનું, વાણીની જયણા ચૂકયાનું અને વચનથી વિરાધના કર્યાંનુ પ્રાયશ્ચિત કર્યું”. ત્રિકરણયાગથી રેવતીને · મિચ્છામિ દુક્કડ ' કહ્યું. શાસનહિ તચિંતક ભગવાન મહાવીરસ્વામીએ ક્ષમાધમ દ્વારા ખતા મહાશતકને તાર્યાં. મહાશતકને ભાન થયું કે કયુદ્ધ ખેલનારા મેાક્ષા ભિમુખ આત્માને સ્હેજ પણ સ્ખલના ન પરવડે. નહીંતર મહા અનિષ્ટ થયા વગર ન રહે. તેણે તે સદાકાળ ભારડ પક્ષીની જેમ અપ્રમત્ત રહેવુ જોઈએ, 卐 ધાર્મિક તથા નામાના જાણકાર Telephons : 255316 : 255422 -: With Best Wishes From : NANAVATI & COMPANY PRIVATE LIMITED લખા : યુ. શાહ Leading Indian Importers & Stockists of Dyeing, Bleaching and Indusrial Chemicals, Sulphurs, Fetilizers, & Dyes For Textiles. - 66 NANAVATI કે. નવસારી માણેકલાલ રાડ, (W. Rly.) Registered Office: MAHALAYA 18. Bruce Street, Fort, BOMBAY. 1 Telegram . “MANIBALA' BOMBAY Branch : DELHI, MADRAS “ક્ષમા” વિશેષાંક " 目 [૬૬૭

Loading...

Page Navigation
1 ... 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392