________________
“તહતું. વચ' ગૌતમસ્વામી ઉપદેશનાં મધુર ભાવાને મૌનપણે હૃદયમાં ઉતારવા લાગ્યા. ભગવાન આગળ ખેલ્યા, “આ નગરમાં વસતા પરમ શ્રદ્ધાળુ શ્રાવક મહાશતક નાની થઈને ભાન ભૂલ્યે. એણે પાનાં માન-અપમાન સમતાપૂર્ણાંક સહુન કર્યાં. પણ દૃષ્ટિ તે વશ થઈ તે દેવ-ગુરુ-ધનાં અપમાન સહન કરી શકયા. જે રેવતીએ તેને કસોટીએ ચઢાવી શુદ્ધ કાંચન બનાવ્યેા એ જ રેવતીની તેણે સય પણ અનિષ્ટકર વાણી વડે હત્યા કરી.’ “હત્યા ?”
.
“હા, હત્યા સત્ય વચન રૂપી તલવારથી હત્યા કરી. વસ્તુ માત્ર પવિઃ કે અપવિત્ર નથી. તેનાં પ્રત્યેની | ભાવના જ તેને ` વિત્ર કે અપવિત્ર બનાવે છે. એણે મન | પરા કાબૂ ખા અને રેવતીને અનિષ્ટ કરનારું વાકય કહ્યું. તુ ત્યાં અને પ્રાયશ્ચિત આપી શુદ્ધ કર.'
[] ગૃહપતિ જોઇએ છે
જ્ઞાનપુત્ર મહાવીરસ્વામીના દૃષ્ય સંદેશ લઈને શ્રી ગૌતમસ્વામી મહાશતક પાસે આવ્યા. મહાશતકે વંદન | કરી ભગવાનની કુશળતા પૂછી. ત્યાર બાદ શ્રી ગૌતમસ્વામીએ પ્રાયશ્રિતની આજ્ઞા ફરમાવી.
જૈન :
મહાશતકે મન, વચન અને કાયાનાં ત્રિકરણયાગથી રેવતીને હણ્યાનું, વાણીની જયણા ચૂકયાનું અને વચનથી વિરાધના કર્યાંનુ પ્રાયશ્ચિત કર્યું”. ત્રિકરણયાગથી રેવતીને · મિચ્છામિ દુક્કડ ' કહ્યું. શાસનહિ તચિંતક ભગવાન મહાવીરસ્વામીએ ક્ષમાધમ દ્વારા ખતા મહાશતકને તાર્યાં.
મહાશતકને ભાન થયું કે કયુદ્ધ ખેલનારા મેાક્ષા ભિમુખ આત્માને સ્હેજ પણ સ્ખલના ન પરવડે. નહીંતર મહા અનિષ્ટ થયા વગર ન રહે. તેણે તે સદાકાળ ભારડ પક્ષીની જેમ અપ્રમત્ત રહેવુ જોઈએ, 卐
ધાર્મિક તથા
નામાના જાણકાર
Telephons : 255316 : 255422
-: With Best Wishes From :
NANAVATI & COMPANY PRIVATE LIMITED
લખા : યુ. શાહ
Leading Indian Importers & Stockists of Dyeing, Bleaching and Indusrial Chemicals, Sulphurs, Fetilizers, & Dyes For Textiles.
- 66 NANAVATI
કે.
નવસારી માણેકલાલ રાડ, (W. Rly.)
Registered Office:
MAHALAYA
18. Bruce Street, Fort, BOMBAY. 1
Telegram . “MANIBALA' BOMBAY
Branch : DELHI, MADRAS
“ક્ષમા” વિશેષાંક
"
目
[૬૬૭