Book Title: Hari Vikram Charitra Author(s): Bhagubhai F Karbhari Publisher: Jain Patra Office View full book textPage 3
________________ નેકનામદાર શેઠજી સાહેબ, લાલભાઈ દલપતભાઈ શ્રી આણંદજી કલ્યાણજીની પેઢીના એક ટ્રસ્ટી તથા શ્રી જૈન શ્વેતામ્બર કેફ રસના એક જનરલ સેક્રેટરી સાહેબ. અમદાવાદ. મેહેરબાન શેઠજી. શ્રીમાન હોવા છતાં વિદ્યા પ્રાપ્ત કરી સતતુ ઉઘોગી અને સ્વતંત્ર રહી જાતી અભિમાન બતાવી આ૫ જેન કોમમાં એક રત્ન રૂ૫ પ્રકા શમાન થઈ પડ્યા છે; વળી તીર્થ રક્ષાના કાર્યોમાં પિતાના દેહની પણ ? સંભાળ નહી રાખતાં તે કાર્ય પાર પાડવા તન, મન અને ધન વડે કે અનેક વખત હાય કરી દાખલો બેસાડ્યો છે અને આ શિવાય અનેક સદ્દગુણો આપનામાં દ્રષ્ટાંતરૂપ રહેલા અનેકવાર મહારા જોવામાં આવેલા છે, તેમજ મહારા “જૈન” પત્રના પ્રગટ થયા પછી હું કેટલાક અંશે આપના સંબંધમાં આવી અપના ગુણો નીહાળવાની મને તક મળેલી છે અને આ બધા ગુણોથી આકર્ષાઈ આ જૈન પત્રને ઉપહાર આપવાનું પુસ્તક આપને અર્પણ કરી સંતોષ માનું છું. જૈન પત્રની ઓફીસ, ( તમારો સદાને - મુંબાઈ, આસો સુદ 15 રે આજ્ઞાંકિત સેવક, વિરસંવત 2433 ? ભગુભાઈ ફતેહગંદ. . - भी महापौर जैन आराधना केन्द्र, कोमा છે. * - * P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak TrustPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 221