Book Title: Gyansar Astak tatha Gyanmanjari Vrutti Part-1
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Samiti

View full book text
Previous | Next

Page 189
________________ ૧૫૬ જ્ઞાનાષ્ટક- ૫ જ્ઞાનસાર चतुःस्थानकं सन्तं द्विस्थानकं करोति, शुभानाञ्च कर्मणां द्विस्थानकं सन्तं चतुःस्थानकं करोति । तथा ध्रुवप्रकृतीः सप्तचत्वारिंशत्सङ्ख्यया बध्नन् परावर्तमानाः स्वस्वभवप्रायोग्याः प्रकृतीः शुभा एव बध्नाति, ता अप्यायुर्वर्जाः । अतीवविशुद्धपरिणामो हि नायुर्बन्धमारभते, यदुत तिर्यङ् मनुष्यो वा प्रथमं सम्यक्त्वमुत्पादयन् देवगतिप्रायोग्याः शुभाः प्रकृती: बध्नाति, देवो नैरयिको वा प्रथमं सम्यक्त्वमुत्पादयन् मनुजगतिप्रायोग्याः शुभाः प्रकृती: बध्नाति, सप्तमनरकनारकस्तिर्यग्द्विकं नीचैर्गोत्रं बध्नाति, भवप्रायोग्यात् । बध्यमानस्थितिमन्तःसागरकोटाकोटिं बध्नाति, नाधिकाम्, योगवशात् प्रदेशाग्रमुत्कृष्ट-जघन्यमध्यमञ्च बध्नाति, स्थितिबन्धे पूर्णे सत्यन्यं स्थितिबन्धं प्राक्तनस्थितिबन्धापेक्षया पल्योपमाऽसङ्ख्येयभागन्यूनं करोति, ततोऽन्यं पल्योपमासङ्ख्येयभागं न्यूनं करोति, अतः अन्यं स्थितिबन्धं पूर्वपूर्वापेक्षया पल्योपमासङ्ख्येयभागन्यूनं करोति, अशुभानाञ्च प्रकृतीनां बध्यमानानामनुभागं द्विस्थानकं बध्नाति, तमपि प्रतिसमयमनन्तगुणहीनम्, शुभानाञ्च चतुःस्थानकम्, प्रतिसमयमनन्तगुणवृद्धिं कुर्वन् करणं यथाप्रवृत्तं करोति, ततोऽपूर्वकरणम्, ततोऽनिवृत्तिकरणमिति, करणं परिणामविशेषः । एतानि च त्रीण्यपि करणानि प्रत्येकमन्तर्मुहूर्तकानि, ततः उपशान्ताद्धां लभते, सापि चान्तमुहूतिकी । यथाप्रवृत्तिकरणं च - સમ્યકત્વની પ્રાપ્તિ કરતાં પહેલાં સર્વે જીવો મિથ્યાત્વની મંદતા કરવાના કારણભૂત એવો ગ્રન્થિભેદ કરે છે. રાગ અને દ્વેષની જે ગાંઠ છે (મજબૂતાઈ-ઘનીભૂતતા છે) તેને હણીને રાગ અને દ્વેષને વિરલ-વિરલ કરવા, તેને ગ્રન્થિભેદ કહેવાય છે. તેનું સ્વરૂપ આ प्रभा छ . ત્યાં પંચેન્દ્રિયપણું, સંજ્ઞીપણું અને પર્યાપ્તપણે આ ત્રણ પ્રકારની લબ્ધિઓથી યુક્ત એવો જીવ એટલે કે સંજ્ઞીપંચેન્દ્રિય પર્યાપ્ત એવો જીવ, અથવા (૧) મોહનીયકર્મને ઉપશમાવવાની લબ્ધિથી યુક્ત, (૨) તીર્થંકર પરમાત્માના ઉપદેશને સાંભળવાની લબ્ધિથી યુક્ત તથા (૩) ત્રણ કરણ કરવામાં હેતુભૂત ઉત્કૃષ્ટ યોગની લબ્ધિથી યુક્ત એમ ત્રણ પ્રકારની લબ્ધિથી યુક્ત એવો જીવ, ત્રણ કરણ કરવાનો કાલ પાકે તેની પૂર્વે એક અંતર્મુહૂર્ત સુધી દરેક સમયોમાં અનંતગુણની વૃદ્ધિવાળી વિશુદ્ધિ વડે વિશુદ્ધ અને વધારે વધારે સ્વચ્છ (અતિશય નિર્મળ) થતી એવી જે ચિત્તસન્નતિ (મનની ધારા) ગ્રન્વિદેશ પાસે આવેલા અભવ્ય (તરીકે) પ્રસિદ્ધિ પામેલા જીવોની જે વિશુદ્ધિ હોઈ શકે છે તેને ઓળંગીને અધિક વિશુદ્ધિવાળી

Loading...

Page Navigation
1 ... 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233