Book Title: Gujaratna Aetihasik Lekho Bhag 03 Author(s): Girjashankar Vallabhji Acharya Publisher: Farbas Gujarati Sabha View full book textPage 9
________________ પ્રાસ્તાવિક ઐતિહાસિક વિવેચન (આખા સંગ્રહને ઉદ્દેશીને) वक्तुमिति सुकरमध्यवसितुं तु दुष्करं । આ લેખસંગ્રહનું ત્રૌન્નું પુસ્તક જનતા સમક્ષ રજૂ કરી પરમશાંતિ અને કૃતકૃત્યતા અનુભવું છું. અમુક દૃષ્ટિ`દું તથા ક્ષેત્ર નિશ્રિત કરી કાર્ય શરૂ કર્યા છતાં જેમ જેમ ઊણપા જણાતી જાય તેમ તેમ તે પૂરી કરવાની અભિલાષા ઉત્પન્ન થાય અને તેને તૃપ્ત કરવી પડે છે. તેવી જ પરિસ્થિતિને લીધે જ આ સંગ્રહનું કદ તથા પ્રમાણે ધાર્યાં કરતાં વિસ્તૃત થયું ખરાં પણ તેમ થવાથી આ સ ંગ્રહની ઉપયેાગિતામાં વધારા થયા તે પુરતા બદલા મળી રહ્યો છે. પહેલા ગ્રંથમાં ૧૦૭, ખીજામાં ૯૮ મને ત્રીજામાં ૧૧૩ લેખા મળી આખા સ ંગ્રહમાં કુલ ૩૧૮ લેખા સગ્રહીત કરવામાં આવ્યા છે અને તેની વશવાર વિગત નીચે મુજબ છે. માય ૧ ક્ષત્રપ ૧૨ ત્રૈકૂટક ૨ ગુપ્ત ૧ વલભી ૯૫ ચાલુકય (પાશ્ચાત્ય) ૬ ગુર્જર ૧૨ રાષ્ટ્ર ૨૧ ચાલુક્ય( સાલકી) ૯૩ વાધેલા ૩૦ અને પરચુરણુ ૪૫. ત્રીજા ગ્રંથમાંના પુરવણીના લગભગ ૬૦ લેખા પાછળથી ઇષ્ટમિત્રાની સલાહ અનુસાર ગુજરાત બહારના પણુ ગુજરાતના ઇતિહાસને લગતા હૈાય તેવા દાખલ કરવામાં આવ્યા છે. આવે! સંગ્રહ મૈં અગાઉ જણાવ્યા મુજબ સદાને માટે અધૂરા જ કહેવાય; કારણ નવી શેાધ ખાળને અંગે નવા લેખે મળતા રહેવાના જ. તેવી સ્થિતિમાં આ સંગ્રહની ઊણુપા શાષવાને બદલે કરેલા સંગ્રહથી સંતોષ માની પોતપાતાના સંગ્રહ ભવિષ્યમાં પૂ રાખતા જવાના મામહ રાખવા વિનંતિ છે. વાધેલા વશના અંત પછીના એટલે કે ૧૪ મી સદી પછીના લેખા. દેવનાગરી તેમ જ ારસી સમાક્ષીન ઇતિહાસ ઉપર નવું અજવાળું નાંખે તેવા ગુજરાતમાં સારી સંખ્યામાં અસ્તિત્વમાં છે અને ખાસ શોધખાળ થાય તે। ખીજા અજ્ઞાત પશુ પ્રાપ્ત થઈ શકે તે બધાને આ જ શૈલીથી અગર ખીજા વધારે સુગમ્ય અને સરલ સ્વરૂપમાં સંગ્રહીત કરાવી છપાવવાના પ્રબંધ શ્રી ફ્રાઈંસ ગુજરાતી સભા મગર કઇ અન્ય સંસ્થા માથે લેશે તે આખા ઐતિહાસિક યુગનાં ઇતિહાસેાપયોગી સળંગ સાધના તે ક્ષેત્રમાં કાર્યકર્તાઓને પ્રાપ્ત થઈ રાકે. તે પ્રવૃત્તિ રા. રા. રણુછેાડલાલ જ્ઞાની જેવા ફારસી જાણુનારા ગુજરાતી ભાઇને સાંપાવી જોઇએ અને તેને સ ંસ્કૃત વિભાગ માટે મદદનીશની સગવડ કરી લેવા છૂટ આપવી જોઈએ અને તેમ ચાય ા જ તે કામ પૂર્ણ સાષક બનતી ત્યાથી પાર પાડી શકાય. ગુજરાતના પ્રાચીન તથા અર્વાચીન યુગનેા ઇતિહાસ લખવા જોઇએ, લખાવવા એઇએ, કેમ લખવા, ક્રાણુ લખવા ઇત્યાદિ ચર્ચા, સૂચના અને ઉહાપાહ તે પુષ્કળ પ્રમાણમાં થએલ છે. તેવા ઉહાપાત માત્રથી ઇતિહાસ લખવાની ચાંપ દાખીને ઇતિહાસ લખાવી લેવાય નહીં પણ જે આવા રચનાત્મક પ્રાથમિક પ્રયત્ને તેવા ઇતિહાસના પાયારૂપ હાથ ધરાશે તે। જ કોઈ કાળે ભવિષ્યમાં ટાપત્તિ સાધી રાકા ાક્તિમાન થશું. અખિલ હિન્દના ઇતિહાસ ક્ષખવાના જે પ્રયાસા થઈ રહ્યા છે તેની સાથે સહકારથી ને આવા પ્રાંતિક પ્રયત્ન થાય તે સ્વાય તથા પરમાય એકી સાથે સાધી શકાય. ગુજરાતના ઇતિહાસની તૈયાર થતી વાનીઓ તેને ઉપયોગ માટે રજૂ કરી શકાય તેથી તેઓને એજો તેટલે દરજ્જે છે. થાય અને માપશુને તેઓના અનુભવથી માત્ર દર્શન મળે. લગભગ અઢીથી ત્રણ હજાર જેટલા લાંબા આ ક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 532