Book Title: Granth Ane Granthkar Pustak 04
Author(s): Hiralal Tribhovandas Parekh
Publisher: Gujarat Varnacular Society

View full book text
Previous | Next

Page 7
________________ પ્રશંસા કરેલી છે અને તે આ પુસ્તકનું વિશેષ આકર્ષણ છે, એ આભપ્રાય સાથે, મારી ખાત્રી છે કે, સૌ કઈ સંમત થશે. હરેક પુસ્તકમાં લેડી વિદ્યાબહેનનો હું ઉપકાર માનું છું તે કેવળ શિષ્ટાચાર નથી જ. મારા કાર્યમાં તેઓ સરળતા કરી આપે છે, એટલું જ નહિ પણ આ પ્રકાશનમાં ખાસ રસ લે છે, એ મને થોડું પ્રોત્સાહક નથી. અમદાવાદ, તા. ૨૫-૯-૧૯૩૩ હીરાલાલ ત્રિ. પારેખ -

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 280