________________
ગણિત-રહસ્ય
» ૪
- 9
5
૪ જ, ચ, છ, ઝ. ૫ ૫, ફે. ૬ મ, બ, ભ. ૭ વ, ત, થ. ૮ શ, ષ, સ. ૯ હ, લ, ક્ષ.
૦ દ, ધ. દાખલા તરીકે ૨ ૩ ૪ ની સંખ્યાનું શબ્દમાં પરિવર્તન કરવાનું છે, તે ર ગ જ એવા વણે લીધા, પરંતુ તેને જોઈએ તે સાર્થ શબ્દ બનતો નથી, તે આ વર્ણોની મદદથી “ઠગ છે' એ શબ્દ બનાવી શકાય. અથવા ૬ ૭ ૮ ની સંખ્યાનું શબ્દમાં પરિવર્તન કરવાનું છે, ત્યાં મ વ શ એવા વણે લીધા, પણ તેને શબ્દ બનાવતાં ફાવતું નથી, તે બ વ શ લઈ તેને “બાવીશી” એ શબ્દ બનાવી શકાય. આ વસ્તુ કેટલેક અભ્યાસ જરૂર માગે છે.
શબ્દો તૈયાર થયા પછી અવધાનકારે તેને પોતાના મનમાં રહેલા ભૂમિકાચિત્ર સાથે જોડે છે કે જેને કમ તથા સ્વરૂપ નિયત થયેલાં હોય છે અને તેના આધારે શબ્દોનું ઉદ્દબોધન કરી મૂળ અંકે કહી આપે છે.
અહીં દૃષ્ટાંત ખાતર ૧૫ અંકની સંખ્યા લઈશું ૧૫૩૨૬૮૪૧૦૮૩૪૭ર આ સંખ્યાના ત્રણ ત્રણ આંકના ટૂકડા બનાવતાં ૧૫૩ ૨૬૮ ૪૧ ૦૮૩ અને ૪૭૨ એવા પાંચ ટુકડા બને છે. હવે તે દરેક ટુકડાનું શબ્દમાં પરિવર્તન કરવું જોઈએ, તે આ રીતે કરી શકાય?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org