Book Title: Ganit Rahasya
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Pragna Prakashan Mandir

View full book text
Previous | Next

Page 206
________________ ઉત્તરે , [૧૯] ૧૩ રૂપિયા. ૬ જણના ૬૦ અને સાતમા જણના ૧૩ મળી ૭૩ રૂપિયા થાય, તેને ૭ થી ભાગતાં સરેરાશ ૧૦ રૂપિયા આવે. તેના કરતાં ૩ રૂપિયા વધારે, એટલે તેણે ૧૩ રૂપિયા ભર્યા હશે. [૨૦] ૧૩ ઇચ. પહેલે ગ્રંથ ઉલટો પડેલે હોય તે તેનું પાનું છેલ્લું આવે. ત્યાંથી પૂંઠું કેરે. બીજા ગ્રંથનું Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 204 205 206 207 208 209 210 211 212 213 214