________________
ગણિત-રહસ્ય બને છે, એટલે પ્રથમ ૭ બીડી તથા ત્યાર પછી ૧ બીડી
એમ કુલ આઠ બીડીઓ બનશે. [૧૬] ૬ વાર. બાર
દિવસમાં ૬ દિવસની વીઝીટ તેના ૬ ૪ ૫ = ૩૦ રૂપિયા. અને ૬ રાત્રિની વીઝીટ તેના ૬૮૭=૪૫ રૂપિયા. ૩૦ રૂ. + ૪૫ રૂ.= ૭૫
રૂપિયા. [૧૭] આઠ આના.
ઉ ૫ ૨ નું ચિત્ર જુઓ. તેમાં દર્શા. વેલી લંબાઈ કાપવાના ચાર આના. હવે તેટલી જ લંબાઈ બાજુની બીજી આકૃતિ મુજબ કાપવાથી ચાર ટુકડા થઈ જાય, તેથી મજૂરી
આઠ આના આપવી પડે. [૧૮] ગંજીફાના ચાર-પંજા લઈ તેને નીચે મુજબ
શેઠવ્યા હશે ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org