Book Title: Ganit Rahasya
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Pragna Prakashan Mandir

View full book text
Previous | Next

Page 209
________________ -૧૮૮ ગણિત-રહસ્ય [૨૬] ૧૧. શરૂઆતમાં થાંભલે મૂક્યા વિના વાડ બની શકે નહિ. [૨૭] ૩ કરોળિયા અને ૬ વંદા. ૩ કરોળિયા ૪ ૮ પગ = ૨૪ પગ ૬ વાંદા ૪ ૬ પગ = ૩૬ પગ કુલ ૬૦ પગ. [૨૮] દરેક સ્ટેશન પર બાકીના રેલ્વે સ્ટેશનની ટીકીટ મળે, એટલે ૧૯ પ્રકારની ટીકીટ મળે. હવે સ્ટેશને ૨૦ છે, તેથી ૧૯ X ૨૦ = ૩૮૦ પ્રકારની ટીકીટો વેચાતી હશે. [૨૯] આમાં સમજાવવા જેવું કંઈજ નથી. ૧ કલાકને ૨૦ મીનીટ તથા ૮૦ મીનીટ એ સરખે જ સમય છે, આમ છતાં ઘણુ વિચારમાં પડી જાય છે. તેમને તરત જ આ વસ્તુ ખ્યાલમાં આવતી નથી. [૩૦] વિશ્વ એક છે. તેમાં ગમે તેવું પરિવર્તન થાય તે પણ તે એક જ રહે છે, એટલે વિશ્વ એ એવું એક છે કે જેમાંથી એક બાદ થઈ શકતું નથી. બીજો વર્ગ [૩૧] આ કેયડે સહેલાઈથી ઉકેલી શકાય તેવું છે. ૧ વીંઝણુની કિંમત ૨ દર્પણ અને ૩ કંકાવટી જેટલી Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 207 208 209 210 211 212 213 214