Book Title: Ganit Rahasya
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Pragna Prakashan Mandir

View full book text
Previous | Next

Page 212
________________ ઉત્તરે ૧૯૧ શ્રીમાળીના પંઠામાં ૧૮ શ્રીમાળી હતા, એટલે એ પંઠાનું જે ખર્ચ આવ્યું તેના કરતાં મેવાડાના પંઠાનું ખર્ચ અધું આવ્યું. આ રીતે ૧ + 1 + 1 + ૨ = મળી કુલ ૧૬ નું ખર્ચ ૫ રૂપિયા આવ્યું, એટલે ૧ બરાબર ર૫ રૂપિયા ખર્ચ આવ્યું. આથી કુલ હિસાબ નીચે મુજબ થયેઃ નાગરના પંઠાનું ખર્ચ રૂા. ૨૫-૦ ઔદિચ્ચના પંઠાનું ખર્ચ રૂ. ૨૫-૦ શ્રીમાળીના પંઠાનું ખર્ચ રૂ. ૩૦-૦ મેવાડાના પંઠાનું ખર્ચ રૂ. ૧૫-૦ ૯૫-૦ [૩૫] રૂા. ૧૨૩૪૫૬૭૮-૯ પૈસા. [૩૬] ભગાજી મારવાડીએ દરેક કોથળીમાં નીચેના કમ મુજબ રૂપિયા ભરેલા હતા ? ૧, ૨, ૪, ૮, ૧૬, ૩૨, ૬૪, ૧૨૮, ૨૫૬, ૫૧૨. [૩૭] કુસુમે. નીલાએ ૭ વસ્તુ ૪ રૂપિયામાં ખરીદી એટલે દરેક વસ્તુ રૂા. ૐ = પર્ફે પૈસામાં પડી અને કુસુમે ૩ વસ્તુ ૫ રૂપિયામાં ખરીદી એટલે દરેક વસ્તુ રૂા. ૨ = ૬૦ પૈસામાં પડી, તેથી કુસુમે ભાવ વધારે આપે. ૧૩૮] અર્ધો માર્ગ એટલે ૬ માઈલ. ત્યાં સુધી આવતાં ૧૫ માઈલની ઝડપે ૨૪ મિનિટ લાગે. આને અર્થ એ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 210 211 212 213 214