Book Title: Ganit Rahasya
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Pragna Prakashan Mandir

View full book text
Previous | Next

Page 213
________________ ૧૯૨ ગણિત-રહસ્ય થયે કે તે અધે રસ્તે આવ્યું, ત્યારે જ ટ્રેઈન સ્ટેશનમાં આવી જાય. હવે તે ટેઈન ૨ મિનિટ ત્યાં થેલે છે, તેમાં ૧ મિનિટ પહેલાં તો પહોંચવું જ જોઈએ, એટલે તેની પાસે ૧ મિનિટનો સમય રહે. આ ૧ મિનિટમાં ૬ માઈલ જવું હોય તે ૩૬૦ માઈલની ઝડપ કરવી પડે, પણ તે મેટર માટે અશક્ય છે, એટલે આ સંગમાં તે ટ્રેઈન પકડી શકે નહિ. [૨૯] તેથી પણ વધારે. ગણિત ચમત્કારમાં “ગુણાકારની વિરાટુ શક્તિ” નામનું એક પ્રકરણ લખાયેલું છે. તેમાં એક વસ્તુની બમણુ ક્રમે વૃદ્ધિ થાય તે કેવું વિરાટું પરિણામ આવે? તે જણાવેલું છે. (જુઓ પૃ. ૩૮-૩૯) તે અનુસાર ત્રીસમા દિવસે પ૩૬૮૭૦૯૧૨ કાગળ ચડે. અને ત્રીસ દિવસના કુલ કાગળ ૫૩૬૮૭૦૯૧૨ X ૨ ૧૦૭૩૭૪૧૮૨૪ – ૧ કુલ કાગળે ૧૦૭૩૭૪૧૮૨૩ ચડે. - હવે એક કાગળની જાડાઈ ૦૧ છે, એટલે આ કાગળનું પ્રમાણ ૧૦૭૩૭૪૧૮૨૩ ઇંચ જેટલું થાય. એટલે કે ૧ કોડ ઈંચ કરતાં પણ વધારે થાય. હવે ૬૩૩૬૦ ઇંચને ૧ માઈલ ગણતાં આ ઊંચાઈ ૧૬૯ જ આવૃત્તિ બીજી. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 211 212 213 214