Book Title: Ganit Rahasya
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Pragna Prakashan Mandir

View full book text
Previous | Next

Page 211
________________ ગણિત-રહસ્ય હવે સરખા પૈસાને માલ લે તે નીચે પ્રમાણે આવે ? ૪૫ પૈસા ૪૫૦ ગ્રામ ખાંડ ૪૫ પૈસા પદરા ગ્રામ ગોળ ૯૦ પૈસા ૧૦૧રા ગ્રામ માલ આ રીતે ૯૦ પૈસામાં ૧૨ ગ્રામ માલ વધારે આવે. પણ અહીં ૧૦૦ ગ્રામ માલ વધારે આવ્યો છે, એટલે તેણે ૯૦ ૪૮ = ૭૨૦ પૈસાને માલ ખરીદ્યો હશે. ૭૨૦ પૈસા = રૂા. ૭-૨૦ પૈસા. [૩૪] દેખીતે આ હિસાબ અટપટે લાગે છે, પણ ક્રમશઃ વિચાર કરીએ તે તેને ઉકેલ સહેલે છે. ૫ નાગર ૪ ઔદિચ્ચ જેટલું સીધું વાપરે છે, એટલે ૨૫ નાગર ૨૦ ઔદિચ્ય જેટલું સીધું વાપરે છે. આને અર્થ એ થયે કે જેટલું ખર્ચ નાગરના પંઠાનું આવ્યું, તેટલું જ ખર્ચ ઔદિચ્યના પંઠાનું આવ્યું. હવે ૧૨ ઔદિચ્ચ અને ૯ શ્રીમાળીના સીધાનું પ્રમાણ સરખું છે, એટલે ૧૮ શ્રીમાળીના પંઠાનું ખર્ચ ૨૪ ઔદિચ્ચ જેટલું આવે. આને અર્થ એ થયે કે નાગર અને ઔદિચ્ચન પઠા કરતાં શ્રીમાળીના પઠાનું ખર્ચ ૨૦ ટકા વધારે આવ્યું. ૨૦ને પાંચમે ભાગ ૪ છે, એટલે કને વધારે ૨૦ ટકા સૂચવે છે. હવે ૬ શ્રીમાળી અને ૮ મેવાડાનું ખર્ચ સરખું આવે છે. પરંતુ અહીં ૧૨ મેવાડા જમવા આવ્યા છે, એટલે તેમના પિંઠનું ખર્ચ ૯ શ્રીમાળી જેટલું થયું. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 209 210 211 212 213 214