Book Title: Ganit Rahasya
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Pragna Prakashan Mandir

View full book text
Previous | Next

Page 204
________________ ઉત્તરે ૧૮૩ આમ બની શકે. ફેબ્રુઆરી માસમાં ૨૯મી તારીખ દર ચોથા વર્ષે આવે છે કે જે વર્ષને લીપઇયર કહે વામાં આવે છે ઈ. સ.ની જે સાલના છેલ્લા બે આંકડાને ૪ થી ભાગતાં કંઈ શેષ ન વધે તે સાલને લીપઈયર જાણવી. દાખલા તરીકે સને ૧૯૬૪ની સાલમાં ૬૪ ને ૪ થી ભાગતાં કંઈ શેષ વધતી ન હતી, તેથી તે લીપઈયર હતું. એ રીતે હવે પછી ૧૯૬૮, ૧૯૭૨, ૧૯૭૬ વગેરેની સાલે લીપઈયર ગણાશે. [૧૪] એક જ તરફ કાટલાં મૂકવાનાં હોય તે નીચે મુજબનાં ૬ કાટલાં વડે ૧થી ૪૦ શેર સુધીનું વજન થઈ શકે? ૧,૨,૪,૮,૧૨ અને ૩૨ શેર. અને બંને તરફ કાટલાં મૂકવાનાં હોય તે નીચે મુજબનાં ૪ કાટલાં વડે જ ૧ થી ૪૦ શેર સુધીનું વજન થઈ શકે; ૧, ૩, ૯, ૨૭ શેર. દાખલા તરીકે ૨૩ શેર જખી આપવાનું છે, તે પ્રથમની શરતે ૧ + ૨૪+ ૧૬ એમ ચાર કાટલાં મૂકવાં પડે અને બીજી રીતે જોખી આપવું હોય તે એક બાજુ ૨૭ શેરનું કાંટલું મૂકી સામી બાજુએ ૧ અને ૩ શેરનાં કાટલાં મૂક્તાં ૨૩ શેરનું વજન બરાબર જેખી શકાય. આ રીતે કોઈ પણ વજનનું સમજવું. બીજા દાખલા ગણી જેવાથી તેની ખાતરી થશે. [૧૫] અહીં ઘણાખરા ૭ કહેશે, પણ છ પૂંઠામાંથી ૧ બીડી Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214