________________
ગણિત-રહસ્ય આ પ્રયોગમાં આ વસ્તુ ઘણું મહત્વની છે. ગણિતજ્ઞ તેને તરતજ ૩ થી ભાગશે કે જેને ઉત્તર ૧૧૪ આવશે. પછી તેને કાગળના છેડે લખી રાખશે.
હવે જિજ્ઞાસુની રકમ છે ૯૬
તેમાં ઉમેરાશે ૩૪૨ તેનું પરિણામ આવશે
૪૬૭
૪૩૮
3०६६ ૨૬૨૮૪
પરિણામ આવશે– ૨૩૪૬ હવે ગણિતજ્ઞ એટલી ખાતરી કરી લેશે કે આ ગુણાકાર બરાબર છે કે નહિ? તેને શંકા હશે તે આ ગુણકાર ફરી એક વાર તપાસી જવાનું જણાવશે. તે બરાબર લાગતાં પેલી - ૧૧૪ ની રકમ તરત જ તેમાંથી બાદ કરશે.
૨૯૩૪૬
– ૧૧૪ પરિણામ આવશે– ૨૨૩૨ તેમાં છેલ્લા બે આંકડા એટલે દશક તથા એકમને -આંકડો મહત્ત્વનું છે. તે જ કમિક સંખ્યાઓમાંની વચલી સંખ્યા છે. એટલે ગણિતજ્ઞ તરત જ કહેશે કે તમારી લખેલી સંખ્યાએ ૩૧, ૩૨ અને ૩૩ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org