Book Title: Ganit Rahasya
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Pragna Prakashan Mandir

View full book text
Previous | Next

Page 196
________________ ત્રીજો વર્ગ . ૧૭૫ ટેપીને વેપાર કરતે હતો. હવે એક વખત બંનેએ વિચાર કર્યો કે આપણે માલને બદલે કરીએ. મતલબ કે માલને બદલે માલ આપ, રેકડ કંઈ લેવું દેવું નહિ. એ વખતે લેમ્પને ભાવ દર અંગે ૧-૨-૩ એક રૂપિયે-બે આનાત્રણ પાઈ ચાલતો હતો અને ટેપીને ભાવ ૦–૧૪–ચૌદ આન-છ પાઈ ચાલતું હતું. તે ઓછામાં ઓછા કેટલા લેમ્પ દેવાથી કેટલી ટોપીએ આવે? આ ચલણમાં ૧૨ પાઈને આને અને ૧૬ આનાને રૂપિયે ગણાતે, એ રીતે હિસાબ ગણવાને છે. [ ૬૯] ચેરને દરે એક વખત સાંજના એક કાછિયણ પિતાના ટોપલામાં કેટલી નારંગીઓ લઈને પાસેના ગામમાં જતી હતી. તેવામાં નદી કિનારે ત્રણ ભૂખ્યા રેએ હુમલો કર્યો. તેમને ખાવાની વસ્તુ સિવાય બીજું કંઈ જોઈતું ન હતું, એટલે પહેલા ચેરે અધી નારંગીઓ લઈ લીધી, પણ ૧૦ પાછી આપી. બીજાએ બાકી રહેલાને ત્રીજો ભાગ લીધે, પણ બે નારંગી પસંદ ન પડી, તેથી પાછી મૂકી. ત્રીજાએ બાકી રહેલાની અધી લીધી પણ ૧ નારંગી કેહી ગયેલી હતી તે પાછી આપી. હવે તે કાછિયણ માંડ માંડ નાસી છૂટી. તેણે દૂર જઈને પિતાના ટોપલામાંની નારંગીઓ ગણી તે ૧૨ થઈ, તે ઘેરથી નીકળતી વખતે તેની પાસે કેટલી નારંગીઓ હશે ? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214