Book Title: Ganit Rahasya
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Pragna Prakashan Mandir

View full book text
Previous | Next

Page 195
________________ ૧૭૪ ગણિત-રહસ્ય ચલાવી, બીજા દિવસે ૪ માઈલ ચલાવી, ત્રીજા દિવસે ૭ માઈલ ચલાવી. પછી પણ દરરોજ ત્રણ ત્રણ માઈલ વધારે ચલાવતે જ ગયે. એ રીતે ૫૩૭૦ માઈલને પ્રવાસ કરી તે પિતાના ધારેલા સ્થળે પહોંચી ગયે, તે તે પ્રવાસમાં તેને કેટલા દિવસ લાગ્યા હશે? [ ૬૬] સંતાનની ઉમર એક માણસને નવ સંતાન હતાં. દરેક સરખા અંતરે જ -જન્મ્યા હતાં ને દરેક સંતાનની ઉમરના વર્ગને સરવાળે તેની પિતાની ઉમરના વર્ગ જેટલું થતું હતું, તે દરેક સંતાનની ઉમર કેટલો હશે? દરેકની ઉમર પૂરા વર્ષની જ છે. [ ૬૭] : ઘડિયાળને સમય એક વખત એક માણસ પ્રાતઃકાળના ૮ અને ૯ ની -વચ્ચે મુંબઈને રાજાબાઈ ટાવર પાસેથી પસાર થયું. તે વખતે તેણે કેટલે સમય થયે છે, તે જોઈ લીધું. હવે સાંજના ૪ થી ૫ ની અંદર જ્યારે ફરીને તે જ સ્થળ પાસે આવ્યું ત્યારે જોયું તે બંને કાંટા સવાર કરતાં બરાબર ઉલટા જ થઈ ગયા હતા. તે સવારે અને સાંજે તે માણસ કયા ક્યા સમયે પસાર થયે હશે? [ ૬૮ ] લેમ્પ અને ટેપીને બદલે - એક વેપારી લેમ્પને વેપાર કરતું હતું અને બીજે જાર થી સવારે કાર કે Jain Educationa International For Personal and Private Use Only VWVWW.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214