________________
પર
ગણિત-રહસ્ય આધારે થાય ? તેને ઉત્તર એ છે કે જમણે હાથમાં રહેલી વસ્તુને ૩-૫૭ આદિ કોઈ પણ એકી અંકથી ગુણાવીએ અને ડાબા હાથમાં રહેલી વસ્તુને ૪-૬-૮-૧૦-૧૨ આદિ કઈ પણ બેકી સંખ્યાથી ગુણાવીએ અને આવેલી રકમને સરવાળે કરાવતાં જે પરિણામ એકી આવે તે જમણું હાથમાં એકી સમજવી અને બેકી આવે તે જમણે હાથમાં બેકી સમજવી. આમાં કદી કોઈ પ્રકારને ફેર પડે જ નહિ. દાખલા તરીકે જિજ્ઞાસુએ પિતાના જમણા હાથમાં ૪ સેપારી અને ડાબા હાથમાં ૩ સેપારી રાખી હોત તે તેનું પરિણામ નીચે મુજબ આવત:–
જમણો ૪ ડાબો ૩. હાથ x ૭ હાથ x ૧૨
૨૮ ૩૬ ૨૮+ ૩૬ = ૬૪ જવાબ બેકી આવ્યો, માટે જમણા હાથમાં બેકી અને જમણા હાથમાં બેકી એટલે ડાબા હાથમાં એકી. - હજી એક વધારે રાખેલે ગણીએ, એટલે આ વસ્તુમાં કઈ શંકા રહેશે નહિ. જમણો ૧૧ ડાબે ૧૬
* ૧૨ ૭૭
૧૯૨ અહીં ૩–૫–૯ વગેરેથી અહીં ૪-૬-૮ વગેરેથી
ગુણતાં એકી જ ગુણતાં બેકી જ પરિણામ આવવાનું. પરિણામ આવવાનું.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org