Book Title: Gamar Author(s): Gopaldas Jivabhai Patel Publisher: Acharya J B Krupalani & Maganbhai Desai Memorial Trust View full book textPage 4
________________ ધરતી માતા [સર આલબર્ટ હાવર્ડ કૃત “ધ સાઈલ એન્ડ હેલ્થ”] કઈ પણ વસ્તુના તત્વના જ્ઞાનને “વેદ” કહી શકાય, અને તે જ્ઞાનનો પહેલપ્રથમ પ્રકાશ અંતરમાં લાધનારને “ઋષિ' કહેવાય, તો ધરતી માતાના વેદ-જ્ઞાનને આવિષ્કાર કરનાર આ “ઋષિ’ની કૃતિને આ વિસ્તૃત સંક્ષેપ છે. પરદેશી જ્ઞાન અને વસ્તુઓના મેહમાં અંધ બનેલા આપણા રાજકર્તાઓ અને તેમના કહેવાતા “વિજ્ઞાનીઓ આપણી ધરતી માતાની રાસાયણિક ખાતરો અને યાંત્રિક ખેડથી કેવી બરબાદી સરજી રહ્યા છે, તેની આવી સ્પષ્ટ ચેતવણી ઉચ્ચારનાર આ હિંમતવાન બહાદુર વિદ્વાનની ચેતવણી તરફ માતૃદ્રોહ કરવાનું મહા-પાપ આચરીને જ આપણે દુર્લક્ષ કરી શકીએ! ક ૧૦૦૦Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 50