Book Title: Gamar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Acharya J B Krupalani & Maganbhai Desai Memorial Trust

View full book text
Previous | Next

Page 38
________________ :- * ગમાર ! સાદાગરના કુંડમાં પાણી વહી લાવવા રાજાને ચડયો ગુસ્સા ‘બધું જ સાદાગરને ત્યાં – બધા ΟΥ " સાદાગરને ત્યાં – એ વળી કેવું?' r ; ' । - ** પણ કોઈ રાજાને ત્યાં શાના આવે? સાદાગર ખૂબ નાણાં ચૂકવે. લાકો રાજાના વેરા ભરી દે; પછી રાજા બીજું શું માગે? ‘કામ ગમે ત્યાં કરીએ; માલ ગમે તેને વેચીએ. તમારે શું? વેરા લેતા પરવારો, બીજી શી પંચાત ?' ! 2 t રાજાના બધા કોડ રહ્યા અધૂરા. પછી તે નોકરો, રસાઇયા, કોચમૅન, માળી બધા જ થયા ચાલતા. સેાદાગર ખૂબ પગાર આપે. રાજાને તે ખાવાનુંય ખૂટયું! બધું સાદાગર ખરીદી લે. રાજાને વેરા મળે – બીજું કાંઈ નહિ ! તિજોરી ભરચક, પણ વસ્તુ એકે નહિ! : રાજાએ સાદાગરને કર્યો દેશનિકાલ. પણ બેઠા સીમાડા ઉપર ! ત્યાંથી માંડયો વેપાર – ત્યાંથી શરૂ કર્યો. ધંધા. લોકો ત્યાં જાય – થોડેક દૂર. રાજા પાસે કોઇ આવે નહિ. તરાસ રાજાને ખાવાનાય ફાકા ! કશું ન મળે. કોઈ ન વેચે. સાદાગર બડાશ મારે હવે તા રાજાનેય ખરીદી લઈશ – રાજ સમેત. કયાં જવાના છે? ખાશે શું? કયાંથી લાવશે?’ તરાસને' થવા માંડી ફિકર. ‘હવે શું થશે?' સાઇમન કકળતા – “ મારું રાજ ભારતી રાજાએ લઈ કર ! ’ મદદ કરું?” એટલામાં આવ્યા લીધું. મને મદદ તરાસે કહ્યું – ‘હું જ બે દહાડાથી ખાવા નથી પામ્યો. તને શી

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50