________________
:- *
ગમાર !
સાદાગરના કુંડમાં પાણી વહી લાવવા
રાજાને ચડયો ગુસ્સા ‘બધું જ સાદાગરને ત્યાં – બધા
ΟΥ
"
સાદાગરને ત્યાં – એ વળી કેવું?'
r
; ' । - **
પણ કોઈ રાજાને ત્યાં શાના આવે? સાદાગર ખૂબ નાણાં ચૂકવે. લાકો રાજાના વેરા ભરી દે; પછી રાજા બીજું શું માગે? ‘કામ ગમે ત્યાં કરીએ; માલ ગમે તેને વેચીએ. તમારે શું? વેરા લેતા પરવારો, બીજી શી પંચાત ?'
!
2 t
રાજાના બધા કોડ રહ્યા અધૂરા. પછી તે નોકરો, રસાઇયા, કોચમૅન, માળી બધા જ થયા ચાલતા. સેાદાગર ખૂબ પગાર આપે. રાજાને તે ખાવાનુંય ખૂટયું! બધું સાદાગર ખરીદી લે. રાજાને વેરા મળે – બીજું કાંઈ નહિ ! તિજોરી ભરચક, પણ વસ્તુ એકે નહિ!
:
રાજાએ સાદાગરને કર્યો દેશનિકાલ. પણ બેઠા સીમાડા ઉપર ! ત્યાંથી માંડયો વેપાર – ત્યાંથી શરૂ કર્યો. ધંધા. લોકો ત્યાં જાય – થોડેક દૂર. રાજા પાસે કોઇ આવે નહિ.
તરાસ રાજાને ખાવાનાય ફાકા ! કશું ન મળે. કોઈ ન વેચે. સાદાગર બડાશ મારે હવે તા રાજાનેય ખરીદી લઈશ – રાજ સમેત. કયાં જવાના છે? ખાશે શું? કયાંથી લાવશે?’
તરાસને' થવા માંડી ફિકર. ‘હવે શું થશે?' સાઇમન કકળતા – “ મારું રાજ ભારતી રાજાએ લઈ કર ! ’
મદદ કરું?”
એટલામાં આવ્યા લીધું. મને મદદ
તરાસે કહ્યું – ‘હું જ બે દહાડાથી ખાવા નથી પામ્યો. તને શી