Book Title: Ek Abhivadan Occhav Ek Goshthi
Author(s): Kantilal B Shah
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 55
________________ ૩૬ સાંઘિક ગ્રંથભંડારો હાલ આપણને ગુજરાતમાં ઉપલબ્ધ માહિતી અનુસાર વિવિધ સ્થળોએ આવેલા સાંઘિક ભંડારો નીચે મુજબ છે. અમદાવાદમાં નીચે જણાવેલ તેર જેટલા સાંઘિક ભંડારો જોવા મળે છે. (૧) પં. રૂપવિજયગણિ જ્ઞાનભંડાર (ડહેલા ગ્રંથભંડાર) (દોશીવાડાની પોળ), અમદાવાદ. (હસ્તપ્રતસંખ્યા આશરે ૧૫૦૦૦) (૨) શ્રી વીરવિજય શાસ્ત્રસંગ્રહ ગ્રંથભંડાર (ભઠ્ઠીની બારી, ફતાશાની પોળની સામે) અમદાવાદ (હસ્તપ્રતસંખ્યા આશરે ૭૦૦0) (૩) શ્રી સંવેગી જૈન ઉપાશ્રય જ્ઞાનભંડાર (હાજા પટેલની પોળ) અમદાવાદ (હસ્તપ્રતસંખ્યા આશરે ૮૦૦૦) ગ્રંથભંડાર (દેવશાનો પાડો) અમદાવાદ (૪) શ્રી વિમલગચ્છ શાસ્ત્રસંગ્રહ (હસ્તપ્રતસંખ્યા આશરે ૬૦૦૦) (૫) શ્રી વિજયનેમિસૂરિ હસ્તપ્રતભંડાર (પાંજરાપોળ, જૈન ઉપાશ્રય, પાંજરાપોળ) અમદાવાદ (હસ્તપ્રતસંખ્યા આશરે ૨૦,૦૦૦) - (૬) શ્રી વિજયનીતિસૂરિ ગ્રંથભંડાર (લુહારની પોળ, માણેકચોક) અમદાવાદ (હસ્તપ્રતસંખ્યા આશરે ૩૦૦૦) (૭) શ્રી નીતિવિજય જૈન પુસ્તકાલય એક અભિવાદન-ઓચ્છવ, એક ગોષ્ઠિ Jain Education International - - અમદાવાદ (હસ્તપ્રતસંખ્યા આશરે ૩૦૦૦) (૮) શ્રી વિજયદાનસૂરિ ગ્રંથભંડાર, (મનસુખભાઈની પોળ, કાલુપુર) અમદાવાદ (હસ્તપ્રતસંખ્યા આશરે ૫૦૦૦) (૯) શ્રી સુરેન્દ્રસૂરિ જૈન ગ્રંથભંડાર (પટણીની ખડકી, ઝવેરીવાડ) અમદાવાદ (હસ્તપ્રતસંખ્યા આશરે ૩૦૦૦) (૧૦) શ્રી જૈન વિદ્યાશાળા ગ્રંથભંડાર (દોશીવાડાની પોળ) અમદાવાદ (હસ્તપ્રતસંખ્યા આશરે ૫૦૦૦) (૧૧) શ્રી જૈન પ્રાચ્ય વિદ્યાભવન ગ્રંથભંડાર. (જૈન સોસાયટી, પાલડી) અમદાવાદ (હસ્તપ્રતસંખ્યા આશરે ૩૫૦૦) (૧૨) શ્રી પાર્શ્વચંદ્રગચ્છ જ્ઞાનભંડાર ગ્રંથભંડાર (શામળાની પોળ) અમદાવાદ (હસ્તપ્રતસંખ્યા આશરે ૩૦૦૦) ગ્રંથભંડાર (કોબા) અમદાવાદ (૧૩) આ. શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર (હસ્તપ્રતસંખ્યા આશરે ૯૦,૦૦૦) પાટણમાં આવેલા જુદાજુદા ગ્રંથભંડારો અને તેમાં રહેલા ગ્રંથોની સંખ્યા નીચે મુજબ છે. (૧) શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર ગ્રંથભંડાર (પંચાસરાજી પાસે) પાટણ (હસ્તપ્રતસંખ્યા ૧૯૭૭૦ કાગળની + તાડપત્ર ૪૧૩ સંઘવીના પાડામાંથી ગ્રંથભંડાર (ધૃતાશાપોળની સામે) For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130