Book Title: Ek Abhivadan Occhav Ek Goshthi
Author(s): Kantilal B Shah
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 105
________________ 26 એક અભિવાદન-ઓચ્છવ, એક ગોષ્ઠિ ૨૭૭વાળા ભંડારો સમાવિષ્ટ ૨૭૫. યશોવૃદ્ધિ જૈન બાલાશ્રમ, મહુવા આ સંસ્થામાં ક્ર. ૭૩વાળો સંગ્રહ સમાવિષ્ટ] ૨૭અ. રત્નચંદજીનો જ્ઞાનભંડાર હરિપુરા, સુરત ૨૭૬. રત્નવિજયનો ભંડાર (હાલ અમદાવાદ ડહેલાના અપાસરાનો ભંડાર, દોશીવાડાની પોળ, અમદાવાદમાં સમાવિષ્ટ] ૨૭૭. (શ્રી) રંગવિજયજી શાસ્ત્રસંગ્રહ હાલ શ્રી યશોવિજયજી જૈન જ્ઞા.મં., ડભોઈમાં સમાવિષ્ટ] ૨૭૮. રાજકીય પુસ્તકાલય / સ્ટેટ લાયબ્રેરી, બિકાનેર ૨૭૯. રાજપુર જૈન જ્ઞાનભંડાર, નવા ડીસા ૨૮૦. રાજસ્થાન પુરાતત્ત્વાન્વેષણ મંદિર, જોધપુર [આ સંસ્થાની હસ્તપ્રતસૂચિ : રાજસ્થાન પુરાતત્ત્વાન્વેષણ મંદિર કે હસ્તલિખિત ગ્રંથોની સૂચી ભા. ૧-૨, સંપા. મુનિ જિનવિજય, (૧૯૫૯, ૧૯૬૦)] ૨૮૧. રાજસ્થાન પ્રાચ્યવિદ્યા પ્રતિષ્ઠાન, જોધપુર [આ સંસ્થાની હસ્તપ્રતસૂચિ : રાજસ્થાન હસ્તલિખિત ગ્રંથસૂચી ભા. ૧-૨, સંપા. મુનિ જિનવિજય (૧૯૬૦, ૧૯૬૧)]. ૨૮૨. (શ્રી) રાજેન્દ્રસૂરિ જ્ઞાનભંડાર, રાજેન્દ્રસૂરિ ચોક, હાથીખાના, રતનપોળ, અમદાવાદ ૨૮૩. (શ્રી) રાજેન્દ્રસૂરિ જૈન જ્ઞાનભંડાર, C/o રાજમલ ચુનીલાલ મોદી, વિમલનાથની પોળ, થરાદ ૨૮૪. રાજેન્દ્રસૂરિ જ્ઞાનભંડાર, ગોપીપુરા, સુરત ૨૮૫. (આચાર્યશ્રી) રામચંદ્રસૂરિજી આરાધનાભવન, આરાધનાભવન માર્ગ, ગોપીપુર, સુરત ૨૮૬. (આચાર્યશ્રી) રામચંદ્રસૂરીશ્વરજી જૈન જ્ઞાનભંડાર, મહારાષ્ટ્રભુવન જૈન ધર્મશાળા, તળેટી રોડ, પાલીતાણા ૨૮૭. રામલાલ સંગ્રહ, બિકાનેર આ રાયચંદ્ર સાહિત્યમંદિર, અમદાવાદ જુઓ ક્ર. ૨૦૨ ૨૮૮. (પં.) રૂપવિજયગણિ જ્ઞાનભંડાર, દોશીવાડાની પોળ, અમદાવાદ ૨૮૯. રૉયલ એશિયાટિક સોસાયટી, ટાઉન હૉલ, મુંબઈ ૨૯૦.. લક્ષ્મીદાસ સુખલાલ, સુરત ૨૯૧. (શ્રી) લબ્ધિસૂરીશ્વરજી જ્ઞાનમંદિર - ગ્રંથભંડાર, વડાલી (સાબરકાંઠા) ૨૯. (શ્રી) લાકડીઆ જૈન જ્ઞાનભંડાર C/o કાન્તિલાલ મોહનલાલ મહેતા, - લાકડીઆ (કચ્છ) ૨૩. લાયબ્રેરી, માંડલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130