Book Title: Ek Abhivadan Occhav Ek Goshthi
Author(s): Kantilal B Shah
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 116
________________ : : બીજી આવૃત્તિ ભાગ ૧ વિક્રમ બારમા શતકથી સોળમા શતક સુધીના ગુજરાતી ભાષાના જૈન કવિઓની તેમની કૃતિઓ સહિત વિસ્તૃત સૂચી પૃ.૬૪+૫૦૮, ૧૯૮૬, કિં.રૂ.૧૦૦ ભાગ ૨ તથા ૩ વિક્રમ સત્તરમા શતકના ગુજરાતી ભાષાના જૈન કવિઓની તેમની કૃતિઓ સહિત વિસ્તૃત સૂચી પૃ.૧૬+૪૦૪ તથા ૧૪+૩૯૫, ૧૯૮૦, કિં.રૂ.૭૫ તથા ૭૫ ભાગ ૪ તથા ૫ વિક્રમ અઢારમા શતકના ગુજરાતી ભાષાના જૈન કવિઓની તેમની કૃતિઓ સહિત વિસ્તૃત સૂચી પૃ.૧૬+૪૬૪ તથા ૧૨+૪૩૭, ૧૯૮૮, કિં.રૂ.૯૦ તથા ૯૦ ભાગ ૬ વિક્રમ ઓગણીસમા તથા વીસમા શતકના ગુજરાતી ભાષાના જૈન કવિઓની તેમની કૃતિઓ સહિત વિસ્તૃત સૂચી તથા જૈન ભંડારોમાંથી પ્રાપ્ત થયેલી જૈનેતર કૃતિઓની સૂચી પૃ.૧૬+૫૭૯, ૧૯૮૯, ર્કિ.રૂ.૧૦૦. ભાગ ૭. ભા.૧થી ૬માં રજૂ થયેલી સામગ્રીમાં આવેલા કર્તાઓ, કૃતિઓ, વ્યક્તિઓ, વંશગોત્રો, સ્થળો વગેરેનાં નામોની વર્ણાનુક્રમણીઓ તથા કૃતિઓની સંવતવાર અનુક્રમણિકા પૃ.૧૬+૮૫૪, ૧૯૯૧, કિં.રૂ.૨૨૦ ભાગ ૮ પૂરક સામગ્રી ખંડ ૧ : દેશીઓની અનુક્રમણિકા તથા જૈન કથાનામકોશ પૃ.૮+૩૫૬, ૧૯૯૭, કિં.રૂ.૧૬૦ ભાગ ૧ પૂરક સામગ્રી ખંડ ૨ : જૈન ગચ્છોની ગુરુપટ્ટાવલીઓ તથા રાજાવલી પૃ.૧૦૩૭૪, ૧૯૯૭, કિં.રૂ.૧૬૦ ભાગ ૧૦. પૂરક સામગ્રી ખંડ ૩ : જૂની ગુજરાતી ભાષાની પૂર્વપરંપરા અને અપભ્રંશનો ઇતિહાસ પૃ.૧૪+૨૪૨, ૧૯૯૦, કિં.રૂ.૧૨૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130