Book Title: Ek Abhivadan Occhav Ek Goshthi
Author(s): Kantilal B Shah
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 115
________________ પ્રથમ આવૃત્તિ પ્રથમ ભાગ વિક્રમના તેરમા શતકથી તે સત્તરમા શતક સુધીના ગુજરાતી ભાષાના જૈન કવિઓની તેમની કૃતિઓ સહિત વિસ્તૃત સૂચી જૂની ગુજરાતી ભાષાનો ઈતિહાસ” એ વિસ્તૃત પ્રસ્તાવના સમેત પૃ.૨૪+૩૨૦૬૫૬, ૧૯૨૬, કિં.રૂ.૫ બીજો ભાગ વિક્રમના અઢારમા શતકના ગુજરાતી ભાષાના જૈન કવિઓની તેમની કૃતિઓ સહિત વિસ્તૃત સૂચી જૈન કથાનામકોશ” “જૈન ગચ્છોની ગુરુપટ્ટાવલીઓ” તથા “રાજાવલી' સમેત પૃ.૨૪+૮૨૨, ૧૯૩૧, કિં.રૂ.૩ ત્રીજો ભાગ (ખંડ ૧) વિક્રમ ઓગણીસમા અને વીસમા શતકના અને પૂર્વે નહીં પ્રકટેલા ગુજરાતી ભાષાના જૈન કવિઓની તેમની કૃતિઓ સહિત વિસ્તૃત સૂચી પૃ.૪+૧૦૯૨, ૧૯૪૪, કિં.રૂ.૫ ત્રીજો ભાગ (ખંડ ૨) વિક્રમના ઓગણીસમા તથા વીસમા શતકના તથા પૂર્વે નહીં પ્રકટેલા ગુજરાતી ભાષાના જૈન કવિઓની સૂચી (ખંડ ૧થી ચાલુ) દેશીઓની અનુક્રમણિકા” “જૈનેતર કવિઓ” અને જૈન ગચ્છોની ગુપટ્ટાવલીઓ (વધુ)' સમેત પૃ.૪+૧૨૪૮, ૧૯૪૪, કિં.રૂ.૫ : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130