Book Title: Ek Abhivadan Occhav Ek Goshthi
Author(s): Kantilal B Shah
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 117
________________ જૈન ગૂર્જર કવિઓ'નો બાદશાહી ખજાનો એટલે ૧૪૦૦ ઉપરાંત જૈન કવિઓ અને એમની ૫૦૦૦ ઉપરાંત કૃતિઓની આવશ્યક માહિતી સાથે નોંધ ૮૦ ઉપરાંત જૈનેતર કવિઓ ને તેમની ૧૦૦ જેટલી કૃતિઓની નોંધ કૃતિઓના આરંભ-અંતના વિસ્તૃત ઉતારા ને એમાંથી પ્રાપ્ત થતી ઐતિહાસિક માહિતી કૃતિઓની અસંખ્ય હસ્તપ્રતોનો એમનાં પ્રાપ્તિસ્થાનોની માહિતી સાથે નિર્દેશ અને પુષ્પિકાઓની નોંધ આ નોંધો માટે ૪૦૦ જેટલા હસ્તપ્રતસંગ્રહો અને અન્ય સાધનોનો ઉપયોગ કવિઓની કાલાનુક્રમિક રજૂઆતથી ઊપસતું ઐતિહાસિક સાહિત્યવિકાસનું ચિત્ર વર્ણાનુક્રમણીમાં કર્તા-કૃતિનામો ઉપરાંત ૮૦૦૦થી વધુ વ્યક્તિનામો, ૨૦૦થી વધુ વંશગોત્રાદિનાં નામો, ૧૭૦૦થી વધુ સ્થળનામો, ૨૫૦થી વધુ સંસ્કૃત-પ્રાકૃત કૃતિઓનાં નામો, લહિયાઓનાં નામો વગેરેનો સમાવેશ કૃતિનામોની સળંગ વર્ણાનુક્રમણી ઉપરાંત વર્ગીકૃત વર્ણાનુક્રમણી તથા પ્રકારનામોની યાદી વગેરે સાધુનામો ગચ્છ અને ગુરુનામના નિર્દેશ સાથે આ બધાં દ્વારા ઊઘડતું મધ્યકાલીન સાહિત્યસંસાર અને જનસમાજનું એક અજબ ચિત્ર ૩૦૦૦ જેટલી દેશીઓની એનાં પ્રયોગસ્થાનોના નિર્દેશપૂર્વક વર્ણાનુક્રમિક સૂચિ ૫૦૦ ઉપરાંત કથાનામોનો એના આધારગ્રંથોના નિર્દેશ સાથે વર્ણાનુક્રમિક કોશ ૨૦ જેટલા જૈન ગચ્છો ને એની ૭૦ જેટલી શાખાઓની પાટપરંપરા આચાર્યોની પ્રાપ્ય જીવનવિષયક માહિતી સાથે મહાવીરનિર્વાણથી ગુજરાતના સુલતાનો સુધીની રાજવંશાવલી આ બન્નેમાં મળતાં વ્યક્તિનામો, ગચ્છનામો, વંશગોત્રાદિનાં નામો, સ્થળનામો તથા કૃતિનામોની વિસ્તૃત વર્ણાનુક્રમણી ગુજરાતીની પૂર્વપરંપરા લેખે અપભ્રંશ સાહિત્યનો ઇતિહાસ કર્તાઓ અને કૃતિઓના સદૃષ્ટાંત પરિચય સાથે એમાંનાં કૃર્તા-કૃતિઓ અને અન્ય વ્યક્તિામોની વર્ણાનુક્રમણીઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130