Book Title: Ek Abhivadan Occhav Ek Goshthi
Author(s): Kantilal B Shah
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 101
________________ એક અભિવાદન–ઓચ્છવ, એક ગોષ્ઠિ ૨૦૩. (શેઠ) પુરુષોત્તમ વિશ્રામ માવજી સંગ્રહ, મુંબઈ [હવે ભારતીય વિદ્યાભવન, મુંબઈમાં સમાવિષ્ટ] ૮૨ પૂજ્યના અપાસરાનો ભંડાર, સ્વ. યતિ નાનચંદજીના શિષ્ય મોહનલાલના હસ્તકનો, રાજકોટ જુઓ ક્ર. ૨૬૮ પૂજ્યજીનો સંગ્રહ, બિકાનેર જુઓ ક્ર. ૧૦૪ ૨૦૪. પૂનમચંદ યતિસંગ્રહ, બિકાનેર ૨૦૫. પૂર્ણિમાગચ્છ જૈન જ્ઞાનભંડાર, પાટણ [હવે હે.ઐ.શા.મં. પાટણમાં સમાવિષ્ટ ૨૦૬. પોપટલાલ પ્રાગજી કાલાગલા કરાંચીવાળા પાસે, શેઠ કાળા મીઠાની પેઢી, ઘોઘા [હવે લા.દ.ભા.સં.વિ.મં., અમદાવાદમાં સમાવિષ્ટ] ૨૦૭. પ્રવર્તક મુનિશ્રી કાન્તિવિજયજી જ્ઞાનભંડાર, પાટણ [હવે હે.જૈ.શા.મં., પાટણમાં સમાવિષ્ટ] ૨૦૮. પ્રવર્તક મુનિશ્રી કાંતિવિજયજી શાસ્ત્રસંગ્રહ, ઠે. આત્માનંદ જૈન જ્ઞાનમંદિર, નરસિંહજીની પોળ, વડોદરા ૨૦૯. પ્રવર્તક મુનિ શ્રી કાંતિવિજયજી શાસ્ત્રસંગ્રહ, ઠે. મોટા દેરાસર પાસે, વાણિયાવાડ, છાણી પ્રાચ્યવિદ્યામંદિર (મ.સ.યુનિ.) (જૂનું નામ ઑરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટ), વડોદરા [આ સંસ્થાની પ્રકાશિત હસ્તપ્રતસૂચિ: આલ્ફાબેટિકલ લિસ્ટ ઑવ્ મેન્યૂસ્ક્રિપ્ટ્સ ઇન ધ ઑરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટ, બરોડા, વૉ.૨, સંપા. રાઘવન્ નામ્બિયાર, ૧૯૫૦ ૨૧૧. પ્રાણજીવન મોરારજી શાહ પાસે, રાજકોટ ૨૧૨. પ્રૂશિઅન સ્ટેટ લાયબ્રેરી [આ સંસ્થાની હસ્તપ્રતસૂચિ ઃ જૈન-હાન્ડશીપ્ટેન પ્રોઇસિશેન સ્ટાટ્સબિબ્લિઓથેક, સંપા. વાલ્ફેર શુમ્બિંગ, લિપઝિમ, ઓટ્ટો હારાસોવિત્ઝ, ૧૯૪૪ (જર્મન ભાષામાં)] ૨૧૦. ૨૧૩. શેઠ) પ્રેમચંદ રતનજી પાસેનો ભંડાર, ભાવનગર ૨૧૪. ફાર્બસ ગુજરાતી સભા, મુંબઈ [ક્ર. ૩૩ વાળો સંગ્રહ અહીં સમાવિષ્ટ. આ સંસ્થાની પ્રકાશિત હસ્તપ્રતસૂચિઓ ઃ ૧. ફાર્બસ ગુજરાતી સભાનાં હસ્તલિખિત પુસ્તકોની સવિસ્તર નામાવલી ભા. ૧-૨, તૈયાર કરનાર અંબાલાલ બુલાખીરામ જાની (૧૯૨૩) તથા ૨. ફાર્બસ ગુજરાતી સભાના હસ્તલિખિત ગ્રંથોની નામાવલિ, તૈયાર કરનાર અંબાલાલ બુલાખીરામ જાની, શંકરપ્રસાદ છગનલાલ રાવળ (૧૯૫૬)] ૨૧૫. બહાદુરમલ બાંઠિયા સંગ્રહ / બાંઠિયા સંગ્રહ, ભીનાસર ૨૧૬. બાઈઓનો ભંડાર, ઈડર ૨૧૭. (તિ) બાલચંદ, ખામગાંવ બાલચંદ્ર યતિનો (રામઘાટ) કાશીભંડાર, કાશી જુઓ ક્ર. Jain Education International For Private & Personal Use Only ૧૭૧ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130