Book Title: Dravya Gun Paryayno Ras Part 02
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 281
________________ ૨૫૪ દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૬ | ગાથા-૭ ગુણમણિયણાયર જગિ ઉત્તમ ગુણઠાણી, ના દિઈ ગુણિ સજ્જનનઈ સંઘ અનંત કલ્યાણી. I૧૬/ગા ગાથાર્થ - જો ખલજન અભિમાની થઈને એમાં દ્વેષ ધરે=પ્રસ્તુત ગ્રંથના યથાર્થ પદાર્થોને પણ વિપરીત છે તેમ બતાવીને તેની હીનતા કરે, તોપણ સજ્જનથી એની=પ્રસ્તુત ગ્રંથની, ખ્યાતિ મચાણીeખ્યાતિ વિસ્તારને પામે છે. ભગવાનની વાણી ગુણમણિ રત્નાકર છે અને જગતમાં ઉત્તમ ગુણનું સ્થાન છે, ગુણીને સત્સંગતિક પ્રાણીને, યશને દેનારી છે, તે વાણી સજ્જનને અને અનંત કલ્યાણી સંઘને યશ દિઈ=અપાવે છે. ૧૬/૭ના ટબો : ખલજન-તે-નીચ જન, એહમાં દ્વેષ ધરસ્પે. યતઃ રવર્તનક્ષમ્ – नौश्च खलजिह्वा च, प्रतिकूलविसर्पिणी । जनः प्रतारणायेव, दारुणा केन निर्मिता ? ।।१।। इति खललक्षणम् । જે અભિમાની છÉ, પોતાનું બોલ્યું મિથ્યાત્વાદિક મૂકતા નથી. તોપણિ સજ્જનની સંગતિથી એહ વાણીને ખ્યાતિ-તે પ્રસિદ્ધતાપણું, મચાણી-વિસ્તારપણાને પામે છે. ગુણમણિ=ગુણરૂપ જે મણિ, તેહનો રત્નાકર તે-સમઢ, જગમાંહે તે ઉત્તમ ગુણ થાનક છે. ગુણિ જણ-જે સત્સંગતિક પ્રાણી, તેહને યશને દેણહારી, એહવી જે વાણી, તે સજ્જનના અને અનંત કલ્યાણી સંઘ મહારી થશા સુસૌભાગ્યની આપણહારી એહવી ભગવદ્ વાણી છઈ. ૧૬/૭માં ટબાર્થ - ખલ જન તે નીચ જન, એમાં=પ્રસ્તુત ગ્રંથના પદાર્થોમાં, દ્વેષ ધરસ્ય. યતઃ રત્નક્ષજે કારણથી ખલનું લક્ષણ છે – પ્રતિવર્ષની નેશ્વ=પ્રતિકૂળ ચાલનારી વાવ અને, વનસ્થા =બલની જીભ, નન: પ્રતારાવલોકને ઠગવા માટે જ, તારુ ન નિર્મિતા =કોના વડે દારુણ=દારુણ એવી ખલની જીભ, નિર્માણ કરાઈ છે? III રૂતિ થાનક્ષાએ પ્રમાણે ખલનું લક્ષણ છે. જે અભિમાની છે=કોઈનાં કરાયેલાં શાસ્ત્રોને પણ અન્યથા કરીને પોતાનાં મનસ્વી રીતે કરવાના અભિમાનવાળા છે, તેથી પોતાનું બોલ્યું મિથ્યાત્વાદિક મૂકતા નથી=પોતે વિપરીત કર્યું હોય

Loading...

Page Navigation
1 ... 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300