Book Title: Dravya Gun Paryayno Ras Part 02
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 290
________________ ૨૬૩ દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૭ | ગાથા-૭-૮ ગાથાર્થ : ગુરુ શ્રેષ્ઠ એવા, શ્રી લાભવિજય, વડ પંડિત હતા=શ્રી કલ્યાણવિજયના શિષ્ય શ્રી લાભવિજય મુખ્ય પંડિત હતા, તેમના શિષ્ય સોભાગી છે, શ્રત, વ્યાકરણાદિક બહુ ગ્રંથમાં નિત્ય જેમની મતિ લાગી છે. ll૧૭/ળા ટબો : તેહના શિષ્ય ગુરુ શ્રી નાવિનય વડ પંડિત છે-પંડિતપર્ષદામાં મુખ્ય છે. તાસ શિષ્ય-તેહના શિષ્ય મહા સોભાગી છે. શ્રુત-વ્યાકરણાદિક બહુ ગ્રંથમાંહિ નિત્ય જેહની મતિ લાગી છઈ-એકાંતે વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા, ધર્મકથા લક્ષણ પંચવિધ સઝાય ધ્યાન કરતા રહે છે. ll૧૭/૭માં ટબાર્થ - તેમના શિષ્ય શ્રી હીરવિજયસૂરિના શિષ્ય એવા શ્રી કલ્યાણવિજયના શિષ્ય, ગુરુ શ્રેષ્ઠ એવા, શ્રી લાભવિજય વડ પંડિત છે પંડિતપર્ષદામાં મુખ્ય છે, તાસ શિષ્ય=તેમના શિષ્ય, મહાસોભાગી છે=શ્રી લાભવિજયના શિષ્ય મહાસોભાગી છે, જેમની મતિ શ્રત, વ્યાકરણાદિક બહુ ગ્રંથમાં નિત્ય લાગેલી છે=એકાંતે વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા, ધર્મકથા લક્ષણ પાંચ પ્રકારના સ્વાધ્યાયનું ધ્યાન કરતા રહે છે. ૧૭/૭ ગાથા - શ્રી ગુરુ નવિનય તસ સીસો, મહિમાવંત મહંતો; શ્રી નવિનય વિવુધ ગુરુ ભ્રાતા, તાસ મહા ગુણવંતો રે. હમચડી. II૧૭/૮ ગાથાર્થ – * ગુરુ શ્રી જીતવિજય તેમના શિષ્ય મહિમાવંત મહંત છે=મહાન મહિમાવાળા છે. શ્રી નયવિજય વિબુધ તેમના ગુરુ ભ્રાતા છે, જે મહાગુણવંત છે. II૧/૮ ટબો: ગુરુ શ્રી નીતિના નામે તેહના શિષ્ય પરંપરા થયા, મહા મહિમાવંત છે, મહંત છે. “ज्ञानादिगुणोपेता महान्तः” इति वचनात् । શ્રી નવિન પંડિત તેહના ગુરુભ્રાતા-ગુરુભાઈ સંબંધે થયા. શિષ્યત્વ૧૭/૮

Loading...

Page Navigation
1 ... 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300