Book Title: Dravya Gun Paryayno Ras Part 02
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 291
________________ ૨૬૪ દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ−૧૭ | ગાથા-૮-૯ ટબાર્થઃ ગુરુ શ્રી જીતવિજય નામે તેમના=શ્રી લાભવિજયના, શિષ્ય પરંપરાએ થયા, મહા મહિમાવંત છે=તેઓ મહા મહિમાવંત છે, મહંત છે. કેમ મહંત છે ? તેમાં યુક્તિ આપે છે – “જ્ઞાનાવિમુળોપેતા મહાન્તઃ ”=‘જ્ઞાનાદિ ગુણોથી યુક્ત તે મહંત', રૂતિ વચનાત્=એ પ્રમાણે વચન છે તેથી. શ્રી નયવિજય પંડિત તેમના=ગુરુભ્રાતા=ગુરુભાઈ, સંબંધે થયા. ગુરુશિષ્યત્વાત્=એકગુરુશિષ્યપણાથી, (ગુરુભાઈ થયા.) ।।૧૭/૮।। ગાથાઃ જે ગુરુ સ્વ-પર-સમય-અભ્યાસઈ, બહુ ઉપાય કરી જાતી; સમ્યગ્દર્શન સુરુચિ સુરભિતા, મુઝ મતિ શુભ ગુણ વાસી રે. હમચડી. II૧૭/તા ગાથાર્થ ઃ જે ગુરુએ=શ્રી નયવિજય ગુરુએ, સ્વસમય પરસમયના અભ્યાસ માટે બહુ ઉપાય કરી કાશીએ ભણાવ્યો=ગ્રંથકારશ્રીને કાશીમાં ભણાવ્યા. તેનાથી સમ્યગ્દર્શનરૂપ સુરુચિની સુરભિતાથી પોતાની મતિ શુભ ગુણથી વાસી=વાસિત થઈ. ।।૧૭/૯।। ટબો ઃ જેણે-ગુરુર્વે, સ્વસમય તે-જૈનશાસ્ત્ર, પરસમય તે-વેવાન્ત-ત પ્રમુખ, તેહના અભ્યાસાર્થ. બહુ ઉપાય કરીને હ્રાસીને સ્વશિષ્યને ભણવાને કાજે મૂક્યા. તિહાંાયવિશારદ’ એહવું બિરુદ પામ્યા. સમ્યગ્દર્શનની જે સ્વરુચિ, તદ્રુપ જે સુરભિતાસુગંધ, જસ સેવાપણું, તેણે મુઝ મતિ-મારી જે મતિ, શુભ ગુર્ણ કરીને વાસીઆસ્તિથ ગુણૅ કરી અંર્ગાઅંગ પ્રણમી, તેહની સ્વેચ્છા રુચિ રૂપેઈ છઈ. I[૧૭/૯।। ટબાર્થ: : જેણે=જે ગુરુએ, સ્વસમય તે જૈનશાસ્ત્ર, પરસમય તે વેદાન્ત-તર્ક પ્રમુખ, તેના અભ્યાસાર્થે બહુ ઉપાય કરીને=ઘણા પ્રયત્નો કરીને, કાશીમાં પોતાના શિષ્યને ભણવાને માટે મૂક્યા. ત્યાં=કાશીમાં, “ન્યાયવિશારદ” એવું બિરુદ પામ્યા=શિષ્યને “ન્યાયવિશારદ” એવું બિરુદ મળ્યું. તેણેતેથી=કાશીમાં ભણીને વિદ્વાન થયા તેથી, સમ્યગ્દર્શનની જે સ્વરુચિ, તે રૂપ જે સુરભિતા= સુગંધ, જેના સેવનથી, મારી મતિગ્રંથકારશ્રીની જે મતિ, શુભ ગુણે કરીને વાસી=આસ્તિક્ય ગુણે

Loading...

Page Navigation
1 ... 289 290 291 292 293 294 295 296 297 298 299 300